Cli
પતિ મોઢું સંતાડીને ફરે છે જયારે પત્ની શિલ્પા શેટ્ટી દિવસે ને દિવસે બોલ્ડ બનતી જઈ રહી છે...

પતિ મોઢું સંતાડીને ફરે છે જયારે પત્ની શિલ્પા શેટ્ટી દિવસે ને દિવસે બોલ્ડ બનતી જઈ રહી છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં પોતાની આવનારી વેબ સિરીઝ ને લીધે ખુબ જ લાઈટમ લાઈટ રહે છે છેલ્લા ઘણા વર્ષોથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર પોતાની દુઃખ ભરી જીદંગી વચ્ચે ઝઝુમી રહેલી શિલ્પા શેટ્ટી ફરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાનદાર અંદાજમાં પાછી ફરી છે શિલ્પા શેટ્ટી પોતાના પતિ.

રાજ કુંદ્રા પર લાગેલા ખરાબ વિડિયો બનાવવાના આરોપો થી ખુબ ટુટી ગઈ હતી અને રાજ કુંદ્રા ના જેલ માં જવાથી તે ખુબ ગમ વચ્ચે પોતાના પગની તકલીફો વચ્ચે ઝઝુમી રહી હતી સતત બે વર્ષ સુધી વિલ ચેર માં રહ્યા બાદ શિલ્પા શેટ્ટી એક દમ તંદુરસ્ત બનીને સામે આવી છે થોડા સમય પહેલા જ શિલ્પા શેટ્ટી એ પોતાના નવા રેસ્ટોરન્ટ નું મુરત કર્યું હતું.

જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી જેમાં શિલ્પા શેટ્ટી ખુબ જ બોલ્ડ લુક મા જોવા મળી હતી સતત યોગા અને જીમ વર્કઆઉટ થકી શિલ્પા શેટ્ટી એ મદમસ્ત ફિગર બનાવ્યુ છે ઢળતી ઉંમરે પર શિલ્પા શેટ્ટી એકદમ બોલ્ડ લુક મા જોવા મળે છે તાજેતરમાં મોડી રાત્રે એક.

ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટી ખુબસુરત અંદાજમા સ્પોટ થઈ હતી બ્લુ સ્ટાઈલીશ જીન્સ અને ડીપ નેક ક્રોપ બ્લેક ટોપમાં શિલ્પા શેટ્ટી એ પોતાનું શાનદાર કર્વી ફિગર ફોન્ટ કર્યું હતું ખુબ જ હોટ અને માદક અંદાજમા શિલ્પા શેટ્ટી એ પેપરાજીને મદમસ્ત અંદાજમા પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર.

વાયરલ થતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના ફિલ્મી કેરિયર માં પરત ફરી છે જે સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ મા ગજબનો ક્રેઝ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *