રણવીર કપુર અને અલીયા ભટ્ટ ના ઘર માં જ્યારથી રાહા ના પ્રવેશ પછી બધા ખુશ છે અને એવા અહેવાલો આવી રહ્યા છે કે રાહા સાથે બધા પરિવારજનો મસ્તી કરે છે હાલ માં એમનો એક વીડિઓ વાઇરલ થયો છે જેમાં બંને સ્ટાર ઇવેન્ટ માં જોવા મળ્યા હતા માત પિતા બન્યા બચી બંને પહેલી વર ઇવેન્ટ માં દેખાયા છે
આ બંને મુંબઈ ક્લબ મુંબઈ મોમેન્ટ્સ 2023 લોન્ચ ઇવેન્ટ માં જોવા મળ્યા હતા આ સ્થિતિ માં કંઈક એવું થયું કે લોકો એવું કહેવા લાગ્યા કે અલીયા ભટ્ટ ફરી માં બનાવા ની છે આ વીડિઓ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવી રહ્યો છે વીડિઓ માં અલીયા એ ખુલા કપડાં પહેર્યા હતા અને એજ કારણ થી લોકો.
અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે આ ની પહેલા એમને એક ફોટો શેર કર્યો હતો જેને લાઈને પણ લોકો વાતો કરી રહ્યા હતા આ ફોટો શેર કરતા વખતે ફુલ વાળું ઈમોજી મુકી ને 2 લખ્યું હતું જેથી લોકો અંદાજ થી કઈ શકે કે એ પ્રેગનેંટ છે કેલેન્ડર લોન્ચ ઇવેન્ટ ની વાત કરીએ તો રણીવીર કપુર ના પિતા ઋષિ કપુર અને પરિવાર ના ફોટા જોઈ ને એ ખુશ થઈ ગયો હતો.
રણવીર કપૂરે અને અલીયા ભટ્ટે એમની ગર્ભવતી ની કઈ એમના તરફ ની ખબર આપી નથી અલીયા રોકી અને રાણીની લવસ્ટોરી ની લઈને ચર્ચા ના મંચ પર છે આ ફિલ્મ માં એ રણવીર સિંહ ની સાથે દેખાશે રણવીર કપુર પણ એનિમલ ફિલ્મ નું શુટિંગ કરી રહ્યા છે થોડા સમય માં એ બ્રહ્માસ્ત્ર ફિલ્મ માં ભાગ લેસે અને ભાગ 2 માં અલીયા ભટ્ટ પણ જોવા મળશે.