આ સિક્કિમની દીકરી એશકા અને તે એક વાતનું મહિલાઓ માટે ઉદાહરણ છે કે મહિલાઓ માટે કોઈ વાત અશક્ય નથી તે પોલીસ અધિકારી પણ છે અને હાલમાં ફેમસ ટીવી સીરીયલ એમટીવી સુપર મોડલ ઓફ ધ યર સિઝન ટુ ના ટીવી શોમાં ટોપ નાઇન કોંટેસ્ટંટમાં સ્થાન મેળવ્યું હતું હવે ખાસ તો એ જોવાનું કે તે આ સીઝનને જીતીને સુપર મોડલ ઓફ ધ યરનો ખિતાબ હાંસલ કરી શકે છે કે નહીં.
આ છોકરી 2019માં સિક્કિમ પોલીસની અંદર ભરતી થઈ હતી જોકે તેમને હંમેશા મોડલિંગ જ શોખ હતો અને તેને પહેલાથી જ મોડેલિંગ પસંદ હતું અને આ જ શોખના કારણે તે એમટીવી સુપેરમોડેલના મંચ સુધી પહોંચી ગઈ હતી જ્યારે તેણે સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપ્યો હતો તો ખુરશી પર મલાઈકા અરોરા પણ બેસે છે તો તેણે સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યો હતો ખરેખર આવી મહિલાઓને સલામી આપવાની જરૂર છે.
તે વર્તમાનમાં એક પોલીસ અધિકારી તરીકે કામ કરે છે અને તે પોતાની જોબ પ્રત્યે ઘણો વહાલ પણ કરે છે એટલું જ નહીં આના પહેલા તે એક નેશનલ લેવલ બોક્સર પણ રહી ચૂકી છે જેને બાઈક ચલાવવાનો ખૂબ જ પસંદ છે એશકા બચપણથી સપનું છે કે એક સુપરમોડલ બને અને પૂરી દુનિયાને બતાવે કે મહિલાઓ બધું જ કરી શકે છે મહિલાઓ માટે કશું જ અશક્ય નથી સાચુ કહી શકાય કે મહિલાઓ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ છે એશકા, હવે અમે ગુજરાતી જનતાને પુછવા માગે છે કે ખરેખર તમારે આવી મહિલાઓ વિશે શું માનવું છે અને તમારો શું અભિપ્રાય છે શું ગુજરાતમાં પણ આવી રીતે મહિલાઓ આગળ આવી જોઈએ કે નહીં તમારું જે અભિપ્રાય હોય તેમ અમને જણાવી શકો છો અને તમારો અંત સુધી આર્ટિકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ.