Cli
સુરતમાં 24 કલાક માં ત્રણ હ!ત્યા, વરાછામાં જાહેરમાં યુવકને રહેંસી નાખ્યો...

સુરતમાં 24 કલાક માં ત્રણ હ!ત્યા, વરાછામાં જાહેરમાં યુવકને રહેંસી નાખ્યો…

Breaking

સુરતમાં માત્ર 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે વરાછા અમરોલી અને લિંબાયત માં માત્ર 24 કલાકમાં ત્રણ બનાવો સામે આવ્યા છે ગુનેગારો અને પોલીસનો કોઈ ડર ના હોય એમ રોડ પર હ!થીયારો સાથે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના વરાછામાં કમલ પાર્ક સોસાયટીમાં જાહેર માર્ગ પર ખુશાલ કોઠારી પર કોઈ અજાણ્યા બે શખ્સોએ હુ!મલો કર્યો હતો ચપ્પુ અને છરી ના પ્રહાર કરવામાં આવતા ખુશાલ કોઠારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવારમાં જ હોસ્પિટલમાં જ તેનું મો!ત નીપજ્યું હતું.

સીસીટીવી કેમેરા ફુટેજ માં આ ઘટના કેદ થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે ખુશાલ કોઠારી અને હુ!મલો કરનાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અંગત અદાવતને લઈને આ ઘટના બની હતી વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

તો અમરોલીમાં ક્રિષ્ણા કોમ્પલેક્ષ ના ચોથા માળે રહેતા ઝારખંડ ના પરીવાર માં પતિ એ પતિ એ સાડી ગળામાં વિટાડી ને પત્ની ને ટુંપો આપી દેતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટના અનુસાર ઝારખંડ નો વતની કુલદિપ શાહો નામનો વ્યક્તિ પોતાની પત્ની રીના સાથે રહેતો હતો આ દરમિયાન.

તેની પત્ની ના કોઈ અન્ય પુરુષ સાથે અવૈધ સંબંધો હતા અને પોતાના પ્રેમી સાથે તે વારંવાર વાત કરતી હતી પતિ કુલદિપે તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પત્ની રીના પોતાના પ્રેમીને છોડવા માટે તૈયાર નહોતી પતિએ કંટાળી અને ગત મોડી રાત્રે 12 વાગે પોતાની પત્ની રીનાને સાડી થી.

ટુંપો આપીને મો! તમને ઘાટ ઉતારી અને ફરાર ના થયો પરંતુ સામેથી અમરોલી પોલીસ સ્ટેશન માં આવીને જાણ કરી અને પોતે આ હ!ત્યા કરી છે એવી માહીતી પોલીસ ને આપી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે તો ત્રીજો કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાંથી વધુ એક બનાવ બનાવ સામે આવ્યો છે.

જેમાં બે લોકો સાથે જમવા બેઠા હતા જમવાની બાબતમાં ઝઘડો થતાં ૨૦ વર્ષના યુવક 40 વર્ષના શબ્બીર ઉર્ફે પપ્પુ ને માથામાં હથોડી મારી અને માર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન તેનું મો!ત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *