ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહાનાયક તરીકે સાબિત થઈ પોતાના દમદાર અભિનય થકી દર્શકોના દિલમાં રાજ કરતા જે સમયે હિન્દી ફિલ્મોનું મહત્વ હતું એ સમયે ગુજરાતી ફિલ્મો પ્રત્યે લોકોને આકર્ષિત કરતા અને ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડીયા આજે આપણી વચ્ચે નથી.
પરંતુ આજે તેમની ઘણી બધી ફિલ્મોમાં તેમનો અભિનય જીવંત સ્વરૂપે યાદગાર સ્મુતી તરીકે જોવા મળે છે અભિનેતા નરેશ કનોડિયા ને એક સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રજનીકાંત ની ઉપમા પણ આપવામાં આવી હતી કારણ કે તેમની એક્શન તેમનો અભિનય તેમનો અંદાજ હંમેશા અલગ તરી ને સામે આવ્યો છે.
નરેશ કનોડીયા નો જન્મ 20 ઓગસ્ટ 1946 ના રોજ મહેસાણા જિલ્લાના મોઢેરા થી નજીક આવેલા કનોડા ગામમાં સામાન્ય પરીવાર માં થયો હતો નરેશભાઈ ના પિતા મીઠાભાઈ અને માતા દલીબેન વણાટ કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા નરેશ કનોડિયાને નાનપણથી જ અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો.
તેઓ પોતાના ભાઈ મહેશ કનોડિયા સાથે નાનપણથી સ્ટેજ પ્રોગ્રામના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા ખૂબ જ ગરીબી વચ્ચે નરેશ કનોડિયાનો ઉછેર થયો હતો માત્ર એક જ રુમના મકાનમાં માતા પિતા સાથે ચાર ભાઈ અને ત્રણ બહેનો રહેતા હતા નરેશ કનોડીયા ના ત્રણ ભાઈઓ દિનેશ શંકર અને મહેશ સાથે તેમની ત્રણ બહેનો નથી.
બેન પાણી બેન અને કંકુબેન સાધારણ કાચા મકાનમાં રહેતા હતા જે મકાનને આજે પણ એક સ્મૃતિ તરીકે સાચવીને રાખેલું છે નરેશ કનોડિયાના સરનેમ ની જો વાત કરીએ તો એ સમયે ઘણા બધા લોકો પોતાના ગામ પર સરનેમ રાખતા હતા જેના કારણે નરેશ ભાઈએ પોતાના ગામ પર સરનેમ રાખવાનું નક્કી કર્યું અને.
તેમને કનોડીયા ઉપાધી પોતાના નામ પાછળ લગાવી નરેશ કનોડીયા ના સફળ કેરિયર નો શ્રેય તેમના ભાઈ મહેશ કનોડિયા ને જાય છે મહેશ કનોડિયા સ્ટેજ પ્રોગ્રામ ના ઉમદા કલાકાર હતા 80 ના દશકામાં ગુજરાતમાથી સો પ્રથમ વિદેશમાં સ્ટેજ પ્રોગ્રામ કરનારા મહેશ કનોડિયા એક માત્ર કલાકાર હતા તેઓ પોતાના ભાઈ નરેશ કનોડિયા ને.
પણ હંમેશા સાથે રાખતા હતા આ દરમિયાન નરેશ કનોડીયા એ પોતાના ભાઈ મહેશ કનોડીયા સાથે અમેરિકા આફ્રિકા ઇંગ્લેન્ડ જેવા દેશો માં સ્ટેજ પ્રોગ્રામો આપ્યા નરેશ કનોડીયા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફુલ થી કરી હતી સાલ 1980 થી લઈને સાલ 1990 સુધી.
તેમને રોમા માણેક થી લઈને સ્નેહલત્તા જેવી ઘણી બધી અભિનેત્રીઓ સાથે સુપરહિટ ફિલ્મો આપીને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી તેમને એક થી એક હીટ ફિલ્મો આપી ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સુપર સ્ટાર અભિનેતા નું બિરુદ પ્રાપ્ત કર્યો આજે પણ નરેશ કનોડીયા ની બરાબર કોઈ કરી શકતું નથી.
તેઓ ઉપેન્દ્ર ત્રિવેદી ફિરોજ ઈરાની રમેશ મહેતા કિરણકુમાર જેવા કલાકારો સાથે કામ કરી ખૂબ સફળતા મેળવી માત્ર ફિલ્મી કેરિયરમાં જ નહીં પરંતુ રાજકીય કેરિયરમાં તેમને અપાર સફળતા ના ભાગરૂપે કરનજ વિધાનસભાના તેઓ ધારાસભ્ય પણ રહ્યા તેમણે પોતાના દીકરા હિતુ કનોડીયા ને.
પણ એક સફળ અભિનેતા બનાવ્યો સાથે રાજનેતા તરીકે પણ ધારાસભ્ય અને સાંસદની સફર કરાવી નરેશ કનોડીયા રીમા સાથે લગ્ન કર્યા હતા તેમનો દીકરા દિકરા હિતુ કનોડિયા એ મોના થીબા સાથે લગ્ન કર્યા અને સફળ રાજનેતા પણ બન્યા નરેશ કનોડીયા પોતાના જીવનમાં ખૂબ જ સર્ઘષ કરીને એક સફળ.
અભિનેતા અને રાજનેતાઓ સાબીત થયા અને આપણા બધાની વચ્ચે થી કોરોના ના કપરા સમયમાં અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં કોરોના ની બિમારી ના કારણે 77 વર્ષ ની ઉંમરે પ્રાણ ત્યજી દિધા આ દિવશે સમગ્ર ગુજરાતમાં તેમના જવા પર શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.