વડોદરામા શહેરમાં આવેલા સયાજીગંજ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિધર્મી યુવકે
યુવતીને પરીવારજનો ની ગેરહાજરી માં ઘેરથી બળજબરીથી પુર્વક અપહરણ કરી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં અરેરાટી વ્યાપી ગઇ છે પોલીસે આ મામલે સાગીરથ સાથે.
વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે સમગ્ર ઘટના અનુસાર વડોદરા સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતી ના પરીવારજનો કોઈ કારણોસર બહાર ગયા હતા આ સમયે ગુનાહીત ઈતીહાસ ધરાવતો ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચી અને તેનો મિત્ર ફિરોજ વોરા બાઈક લઈને આવ્યા અને યુવતી ને બળજબરી પૂર્વક બાઈકમા બેસાડીને અલકાપુરીની.
એક હોટેલમાં લઈ જઈ ને તેના પર ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું તેને રાતભર ગોંધી રાખી સવારે ઘેર મોકલી હતી આ સમગ્ર ઘટના 30 ડીસેમ્બર ના રોજ બની હતી 31 મી ડીસેમ્બર ના રોજ યુવતી ઘેર આવતા પરીવાર જનો રાતભર શોધખોળ કરતા ઘેર ફરીને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા સમગ્ર ઘટના યુવતીએ રડતા રડતા જણાવી હતી ફૈઝલ અને ફિરોજની પોલીસે ધડપકડ કરી લીધી છે.
ફૈઝલ પર અગાઉ 7 ગુનાઓ નોંધાયેલા છે મારામારી એટ્રોસીટી દા!રુ સહીતના ગુનાઓ છે તો ફિરોજ વોરા પર પણ લુટંનો ગુનો નોંધાયેલો છે બંને આરોપી ઓ પર અવારનવાર છેડતીના ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે પોલીસે યુવતીનુ સ્ટેટમેન્ટ લઈને આરોપીઓને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે આ ઘટના સામે આવતા લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે