હાલમાં સીમા હૈદરનો આ મામલો લગાતાર ચર્ચાનો વિષય બન્યો છે જેને લઈને હાલમાં સીમાને લગાતાર પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે કે પૂછપરછ દરમિયા સીમા હૈદર બેહોશ થઈ ગઈ હતી.
સીમા હૈદરને UP ATSએ હાલમાં પૂછપરછ માટે બોલાવી હતી આ દરમિયાન સીમા હૈદર અને સચિનના પિતાની પણ કડક પૂછપરછ કરવામાં આવી હતી કહેવામા આવે છે કે સીમા હૈદરને તેના પૂર્વ પતિ અને મોબાઈલ ફોનના બારામા કડક પૂછતાજ કરવામાં આવી હતી.
કહેવામા આવે છે કે સીમાથી તેના પાસપોર્ટ અને તેના બાળકોને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા આટલું જ નહીં પરંતુ સીમા હૈદરથી તેના પરિવારના બારમાં પણ સંપૂર્ણ પૂછતાજ કરવામાં આવી હતી.
આ સાથે જ તેના ભાઈ બહેન અને માતા પિતાના બારામા પણ પૂછતાજ કરવામાં આવી હતી હાલમાં સવાલ એ જ છે કે આખરે કઈ રીતે સીમા હૈદર પાકિસ્તાનથી બાળકોને લઈને ભારતમાં આવી ગઈ હતી શું તેનું ખાસ કનેક્શન છે ?
આ સાથે જ UP ATSએ હાલમાં સચિનના પિતાથી પણ અઢરક સવાઓ કર્યા હતા હાલમાં સવાલોથી સિમના બારામાં પણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી પુછવામાં આવ્યું કે સીમા હૈદર પાકિસ્તાનના ક્યાં ઇલાકામા રહે છે ?
સાથે સાથે એ પણ પુછવામાં આવ્યું કે સીમા PUBG ગેમ રમતા સમયે કયા કયા છોકરાઓના સંપર્કમાં હતી આ સાથે નેપાલમાં પણ સીમા રોકાઈ હતી જેના બારામાં પણ તેને પુછવામાં આવ્યું હતું.
હાલમાં સીમા હૈદર પર પોલીસ્ન ભારે શાક છે જેના કારણે હાલમાં પોલીસ સિમાના બારામાં કડક કાર્યવાહી કરી રહી છે જેને લઈને હાલમાં આ વિષય ખૂબ જ ચર્ચામાં આવેલો છે.