બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ જોવા મળે છે રાખી સાવંતે સાત મહિના પહેલા મુસ્લિમ ધર્મ અપનાવીને ફાતિમાં નામ ધારણ કર્યું હતું અને પોતાના બોયફ્રેન્ડ આદિલ દુરાની ખાન સાથે મોલવી ની હાજરીમાં નિકાહ કર્યા હતા પરંતુ બિગબોસ મરાઠી હાઉસમાં થી બહાર આવતા.
તેના પતિ આદીલ દુરાની ખાન સાથે ઝગડો જોવા મળ્યો હતો એ વચ્ચે રાખી સાવંતની માતાનું કે!ન્સર અને બ્રેઈન ટ્યુમર ની બીમારી વચ્ચે દેહાતં થતાં રાખી સાવંતે પોતાની માતની અંતીમ વિધીઓ હિન્દુ ધર્મ ના રીવાજો થી નહીં પરંતુ ખ્રિસ્તી ધર્મના રિવાજોથી ચર્ચમાં પ્રાર્થના કરીને દફન વિધી કરી હતી આ સમયે રાખીને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
થોડા જ દિવસમાં રાખી સાવંતને છોડીને તેનો પતિ આદીલ દુરાની ખાન તેની ગર્લફ્રેન્ડ તન્નુ સાથે રહેવા ચાલ્યો ગયો હતો રાખી સાવંતના દોઢ કરોડ રૂપિયા પણ તેને પડાવી અને રાખી સાવંત ને માર મારતાં રાખીએ આદિલ ખાન વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ નોંધાવી છે જેમાં રાખી એ પોતાના પતિ આદિલ ખાન.
વિરુદ્ધમાં શોષણ ના આરોપો લગાવ્યા છે એ વચ્ચે તાજેતરમાં રાખી સાવંતની માતા નુ બેસંણુ તેરમું તેના ભાઈએ રાખ્યું હતું જેમાં હિન્દુ ધર્મ ના રીતી રીવાજ અનુસાર પંડીતો ની હાજરીમાં રાખી સાવંત ના ભાઈએ મુડંન કરાવ્યું હતું આ સમયે રાખી સાવંત પણ હાજર રહી હતી ભાઈના ચહેરા પર માતા ના મો!તનુ દુઃખ.
જોવા મળતું હતું રાખી સાવંત આ દરમિયાન સહેજ પણ દુઃખી નહોતી જોવા મળી રાખી સાવંતે પોતાની માતાને ભાઈ ની ગેરહાજરીમાં ખ્રિસ્તી રીતે રિવાજ અનુસાર વિદાય આપી હતી તો તેના ભાઈએ હિંદુ ધર્મ ના રીવાજ અનુસાર મુડંન કરાવતા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થવા પામી હતી.