પોતાના જુના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન ના સમયે બોલીવુડ અભિનેત્રી આલીયા ભટ્ટે જે કામ કર્યું છે તેના પરથી તેની બળતરા સાફ છલકાઈ આવે છે આલીયા ભટ્ટે એ વાતને પુરવાર કરી દિધી છે કે પોતાના જુના બોયફ્રેન્ડ ના લગ્ન થાય તો દિલમાં વેદના જરૂર થાય છે ભલે તમે પરિણીત હોવો આલીયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના.
સંબંધો કોઈનાથી છુપાયેલા નથી રહ્યા સાલ 2012 માં પોતાની ડેબ્યુ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ આલિયા ભટ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રાને પોતાનું દિલ આપી બેઠી હતી આલિયા ભટ્ટ એ.
સમયે સિદ્ધાર્થ મલ્હોત્રા ના પ્રેમમાં એટલી પાગલ હતી કે તે દરેક જગ્યાએ પોતાના પ્રેમનો એકરાર કરતી ફરતી હતી એક ઇન્ટરવ્યૂ દરમિયાન પણ આલિયા ભટ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના પોતાના પ્રેમ સંબંધોને સ્વિકારી લીધા હતા પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત સાથે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નની પણ તૈયારીઓ કરવા લાગ્યા હતા.
અને આ વચ્ચે જ આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની બીજી ફિલ્મ કપૂર એન્ડ સન્સમાં કામ કર્યું જેમાં બંને વચ્ચેનો પ્રેમ લોકોએ થિયેટરની સ્ક્રીન પર જોયો પરંતુ અચાનક બંનેના સંબંધો બગડી ગયા અને બંને વચ્ચે બ્રેકઅપ થયું સિદ્ધાર્થ મલ્હોત્રા આ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા એમને એ સમયે ખબર નહોતી કે બોલીવુડ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અચાનક સંબંધો બને છે અને ટુટી પણ જાય છે સિદ્ધાર્થ મલ્હોત્રા આ વચ્ચે એટલા તૂટી ગયા હતા કે તે સમય પછી તેમને આલિયા ભટ્ટનો ચહેરો પણ ના જોયો અને બ્રેકઅપ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈપણ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કામ ના કર્યું ત્યારબાદ આલિયા ભટ્ટ સાથ સિદ્ધાર્થ મલ્હોત્રા ની.
મુલાકાત થઈ એ સમયે આલિયાની જિંદગીમાં રણબીર કપૂર આવી ચૂક્યા હતા ત્યારબાદ ઘણા વર્ષો બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારા અડવાણી સાથે શેરશાહ ની શુટિંગ વખતે સાલ 2018 માં પ્રેમ થયો અને તેની સાથે તાજેતરમાં 7 ફેબ્રુઆરી ના રોજ લગ્ન કર્યા લગ્નની શુભેચ્છા આપતા આલિયા ભટ્ટે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની લગ્ન ની.
તસવીર શેર કરતા અભિનંદન લખ્યું છે પરંતુ જે તસવીર કિયારા અડવાણી એ શેર કરી છે એ જ તસવીર માત્ર શેર કરી સિદ્ધાર્થ મલ્હોત્રા નું નામ લખ્યા વિના કે ટેગ કર્યા વિના જ આ તસવીર ને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આલીયા ભટ્ટે શેર કરી છે એટલે કે પોતાના જૂના બોયફ્રેન્ડ ના લગ્ન થાય ત્યારે દિલમાં દુઃખ તો થાય જ છે આલિયા ભટ્ટે આ કહેવતને સાચી પુરવાર કરી છે.