સુષ્મિતા સેનની લાઈફ બહુ ચર્ચાઓમાં રહેલી છે જેમાંથી હમણાં તેમના લવ અફેરના કારણે બહુ મીડીયામાં હાઈલાઈટ થઈ હતી કારણ કે હાલમાં શુસ્મિતાનું બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બ્રેકઅપ થયું હવે તે બ્રેકઅપ બાદ શુસ્મિતા સેનનું જેના પર દિલ આવ્યું છે તેને જોયા અને સાંભળ્યા બાદ તમે પણ ચોકી જશો.
શુસ્મિતા સેન રોહમન શોલ બાદ હવે ફરીથી એક પાકિસ્તાની સિંગર પર દિલ આવ્યું છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે શુસ્મિતા સેનનુ એક ચેટ વાઇરલ થયું છે ચેટ જોઈને બધાના હોશ ઉડી ગયા છે શુસ્મિતા સેને હાલમાં ઓફિસિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ સેર કર્યો છે વિડીઓમાં સુસ્મિતા સેન.
પુત્રી અલીશા સાથે રાતમાં ખુલ્લી જીપમાં લોન્ગ ડ્રાઇવની મજા માણતી જોવા મળી હતી આ વિડીઓમાં નોટ કરવાની વાત એછે શુસ્મિતા સેન પાકિસ્તાની ગાયક દાનિયલ જાફરનું ગીત ઉડ ચાલીયે સાંભળી રહી છે વિડિઓ સેર કરતા કેપશનમાં લખ્યું છે ગીત બહુ સુંદર લાગી રહ્યું છે શુસ્મિતાની આ પોસ્ટમાં દાનિયાલની કોમેંટ પણ આવી છે.
દાનિયાલે પણ કોમેંટ બહુ સારી કરી છે એટલુંજ નહીં શુસ્મિતા ખુદને રોકી ન શકતા તેને પોતાના દિલની વાત કરી દીધી હતી હવે શુસ્મિતાનાં બ્રેકઅપ બાદ આ પ્રકારે કોમેંટમાં રોમાન્ટિક વાતો કરવી સ્વાભાવિક છે નવા પ્રેમની શુરૂઆત થઈ રહી છે શુસ્મિતાની આ ચેટ સોસિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ રહી છે કહી રહ્યા છે શુસ્મિતાનો આ નવો બોયફ્રેન્ડ છે.