Cli
બોલીવુડ ને અલવીદા કહી ચુકેલી પરણીતી ચોપડા હવે આ કામ કરવા થઈ મજબૂર...

બોલીવુડ ને અલવીદા કહી ચુકેલી પરણીતી ચોપડા હવે આ કામ કરવા થઈ મજબૂર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા ની છેલ્લા ત્રણ વર્ષમાં લગાતાર ફિલ્મ ત્યારબાદ તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અલવિદા કહીને બોલીવુડ છોડવાનો નિર્ણય કર્યો હતો એ વચ્ચે તાજેતરમાં પરણીતી ચોપડા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ માગી રહી છે પરિણીતી ચોપડા તેલુગુ તમિલ મલાયમ બંગાળી જેવી ઘણી બધી.

ફિલ્મોમાં કામ કરવા માટે પણ હવે તૈયાર છે અને લોકોને કહી રહી છે કે કોઈપણ ડિરેક્ટરને ઓળખતા હોય તો મને જરૂર જણાવજો મારો અવાજ એમને સુધી જરૂર પહોંચાડજો કે તેઓ મને પોતાની ફિલ્મ માટે સાઈન કરે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સતત ફિલ્મો હવે પરણીતી ચોપડાની આ હાલત થઈ ગઈ છે.

પરિણીતી ચોપડા યશરાજ ફિલ્મથી પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી પ્રિયંકા ચોપડા જે પરિણીતી ચોપડા ની બહેન છે તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી લઈને હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સુપર સફળ થઈ છે તો બીજી બાજુ પરિણીતી ચોપડા ની તકદીર ફ્લોપ ફિલ્મો વચ્ચે બદલાઈ છે.

પરિણીતી ચોપડાને તમામ સપોર્ટ હોવા છતાં પણ તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી શકી નહીં તાજેતરમાં પરિણીતી ચોપડા એ મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે તૈયાર છું અને તલપાપડ થઈ રહી છું સાઉથ ઇન્ડસ્ટ્રીમાં મને કામ મળે તે કોઈપણ.

ફિલ્મોમાં હું જરૂર કામ કરીશ હું સૌથી સ્ક્રિપ્ટ જોઈ રહી છું અને સારો ડિરેક્ટર મને જો મળશે તો હું જરૂર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીશ તેલુગુ તમિલ મલાયમ જેવી કોઈપણ ભાષામાં ફિલ્મોમાં હું અભિનય આવનાર સમયમાં કરીશ પરિણીતી ચોપડા હવે બોલીવુડમાં ફ્લોપ થઈને સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ જે રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *