કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મેરઠની હસ્તિનાપુર વિસાધનસભા બેઠકથી બૉલીવુડ એક્ટર અર્ચના ગૌતમને ટિકિટ આપી છે અર્ચના ગૌતમ એક એક્ટર હોવા સાથે સાથે મોડેલ અને બ્યુટી પ્રેસન્ટ વિજેતા છે અર્ચના વર્ષ 20128માં મિસ ઉત્તર પ્રદેશ બની હતી તેના બાદ તેઓ મિસ બિકીની ઇન્ડિયા.
અને મિસ બિકીની યુનિવર્સ બની હતી એમને મિસ કોસમોસ વર્ડ 2018માં ભારતનું પ્રિતિનિધિત્વ પણ કર્યું હતું અર્ચનાએ 2016માં વિવેક ઓબેરોયની અને રિતેશ દેશમુખની હિટ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અર્ચના ગૌતમે હસીના પારકર અને વરોટા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
અર્ચના સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે અને આજતકની એક રિપોર્ટ મુજબ અર્ચનાને ત્યાં બિકીની ગર્લ પણ કહેવામાં આવે છે મલેશિયામાં મિસ ટેલેન્ટ 2018 જીતીને અર્ચના ખુબ ચર્ચામાં આવી હતી એ દેશભર માટે ગૌરવની વાત હતી બ્યુટી પ્રેસન્ટ જીત્યા પછી અર્ચના મોડલિંગની દુનિયામાં રહે છે.
સાથે તેઓ કેટલીયે વિજ્ઞાપનોમાં આવી ચુકી છે કોંગ્રેસે અર્ચનાને એજ સીટથી ટિકિટ આપી છે જ્યાંથી વર્ષ 2014માં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે એક્ટર નગમાને ઉતારી હતી જ્યાંથી તેઓ હરિ ગયા હતા જોઈએ છીએ લોકો અર્ચનાને વોટ આપીને જીતાડે છેકે હરાવે છે મિત્રો આના પર તમારે શું કહેવું છે.