Cli
બાહુબલી ની ફેમ તમન્ના ભાટિયા એ ઉપરનું ટોપ નીચે ઉતારી દીધું...

બાહુબલી ની ફેમ તમન્ના ભાટિયા એ ઉપરનું ટોપ નીચે ઉતારી દીધું…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ભોલા શકંરને લઈને ખૂબ ચર્ચાઓમાં માં છે તમન્ના ભાટિયા આ ફિલ્મ માં સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી સાથે જોવા મળશે જે ફિલ્મ 14 એપ્રીલના રોજ રિલીઝ થવા જઈ રહી છે તો આ વર્ષે તમન્ના ભાટિયા રજનીકાંત એશ્વર્યા રાય.

શિવા રાજકુમાર સાથે મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ જેલર માં પણ મુખ્ય ભૂમિકામાં માં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે તમન્ના ભાટિયા ની ફિલ્મ બબલી બાઉન્સર ની સફળતા બાદ તમન્ના ભાટિયા ઘણી બધી ફિલ્મો ના પ્રોજેક્ટ સાથે કામ કરી રહી છે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં હિંમતવાલા હમસકલ.

એન્ટરટેનમેન્ટ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર બાહુબલી ફિલ્મ થી દેશભરમાં ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાના અભિનય કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે પોતાના બોલ્ડ અને હોટ લુક થી ફેન્સ ને દિવાના બનાવતી તમન્ના ભાટિયા પોતાના જીમ વર્કઆઉટ વિડીઓ.

અને તસવીરો શેર કરી ચાહકોને લોભાવતી રહે છે પોતાની બોલ્ડનેશ થી લાઈમલાઈટમાં છવાયેલી તમન્ના ભાટિયા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ ડીપનેક ટોપ કોટન પેન્ટ અને સિલ્ક જેકેટ માં તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું ગળા માં સોનાની.

ચેન ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા અભિનેત્રી તમન્ના ભાટિયા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને છલકાતી જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહાર ની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા.

તેની દિલકશ અદાઓ અને મદભરી આંખો જોતા ફેન્સ ઘાયલ થયા હતા તમન્ના ભાટિયા એ એરપોર્ટ પર માદક અદાઓ સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *