બહેન ના લગ્ન માં ચકી પાંડે સાથે અનન્યા પાંડે પણ લગાવ્યા ઠુમકા,ખુબ મસ્તીમાં જોવા મળ્યા...

બહેન ના લગ્ન માં ચકી પાંડે સાથે અનન્યા પાંડે પણ લગાવ્યા ઠુમકા,ખુબ મસ્તીમાં જોવા મળ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેની કાકાની દીકરી અલાના પાંડે લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે અલાના પાંડે એ પોતાના વિદેશી બોયફ્રેન્ડ અમેરીકન ફિલ્મ ડિરેક્ટર ઈવોન મેક્કકે સાથે હિન્દુ રીતી રીવાજ મુજબ લગ્ન કર્યા છે લગ્નનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝરણાનો અવાજ જંગલનો અવાજ અને.

માટીની સુગંધ થી અલગ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામી કલાકારો અને સેલેબ્સ પણ હાજર રહ્યા હતા અલાના પાંડે સાલ 2019 થી ઈવોન ને ડેટ કરી રહી છે એડવર્ડ ઈવોન મેક્કકે અમેરીકન ફિલ્મ ડાયરેક્ટર અને ફોટોગ્રાફર છે સાથે પોતાની પ્રોડક્શન કંપની કિલ શોર્ટ મોસન.

પિક્ચર ના સીઇઓ છે પોતાની બહેનના લગ્નને યાદગાર બનાવવા માટે અનન્યા પાંડે કોઈ કસર બાકી રાખી નહોતી તેને એવો ડાન્સ કર્યો કે લોકો જોતા રહી ગયા હતા લગ્નની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં અલાના પાંડે પોતાના વિદેશી પતિ સાથે વાઈટ મેચિંગ ચણિયાચોરી માં જોવા મળી હતી.

તો વિદેશી વરરાજા વાઈટ શેરવાની માં દેખાયા હતા મહેંદી સેરેમની સંગીત સેરેમની ના આયોજન માં બોલીવુડ ના નામી કલાકારો જોવા મળ્યા હતા સોહીલ ખાન ના ઘેર મહેંદી સેરેમની નું આયોજન થયું હતું સલીમ ખાન નો પરીવાર અલાના પાંડે ને પોતાની દિકરી માને છે આ લગ્નમાં સૌથી વધારે ધૂમ અનન્યા પાંડે.

મચાવી હતી તેને એક ડાન્સ પરફોર્મન્સ આયોજન કર્યું હતું જેમાં અનન્યા પાંડે શાનદાર અંદાજમા સિલ્વર પ્રિટેડ સાડીમાં ડીપનેક બ્લાઉઝમાં પોતાના મદમસ્ત ફિગર ને છલકાવતી ઉછાળતી માદક અદાઓ સાથે ડાન્સ કરી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તેને પોતાનુ.

બોલ્ડ ફિગર ફોન્ટ કરી ચાહકોને દિવાના બનાવ્યા હતા સાથે ચકી પાંડે નો પણ વિડીઓ સામે આવ્યો હતો જેમાં ચકી પાંડે પણ ખુબ જ ખુશ જોવા મળતા હતા આ વિડીઓ અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *