Cli
રાખી સાવંતથી દૂર રહેજે નહીં તો મોતને ઘાટ ઉતારી દઈશુ, બોયફ્રેન્ડ ને ધમકી મળતા રાખી મીડિયા સામે ધ્રુસકે ધ્રુસકે રડી...

રાખી સાવંતથી દૂર રહેજે નહીં તો મોતને ઘાટ ઉતારી દઈશુ, બોયફ્રેન્ડ ને ધમકી મળતા રાખી મીડિયા સામે ધ્રુસકે ધ્રુસકે રડી…

Bollywood/Entertainment Breaking

રાખી સાવંત એક એવી એક્ટર છે જેમનું ટ્વીટ્ ક્યારેય પૂરું થવાનું નામ નથી લેતું ખુદની જાતને મનોરંજન કવિન ગણાવતી રાખી સાવંત હંમેશા લોકોનું મનોરંજન કરતી રહે છે એક્ટર રાખી કંઈક ને કંઈક વાતને લઈને ચર્ચામાં રહે છે પરંતુ રાખી સાવંત સાથે આ વખતે કંઈક એવું થયું છેકે તેને લઈને રાખી સાવંતના જીવનમાં ભૂકંપ આવી ગયો છે.

હકીકતમાં રાખી સાવંત અત્યારે તેના બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે મીડિયામાં હાઈલાઈટ રહે છે પરંતુ રાખી સાવંતના બોયફ્રેન્ડ આદિલને જાનથી મારી નાખવાની ધ!મકી મળી છે મેસેજમાં લખવમાં આવ્યું હતું કે રખ્ખીથી દૂર રહેજે નહીં તો મોતને ઘાટ ઉતારી દઇશ રાખી સાવંત અને આદિલે તે મેસેજ મીડિયા.

સામે પણ બતાવ્યો છે ધ!મકી ભર્યો મેસેજ વાંચતા આદિલ ખાન કહે છેકે મને મારવાની ધ!મકી મળી છે અને લખ્યું છે અમે બિશ્નોઇ ગ્રુપ તરફથી છી આદિલ મીડિયાથી વાત કરતા કહે છેકે અમે શું ભૂલ કરી છે અમે પ્રેમ કર્યો કોઈ ગુનો નથી કર્યો અમારાથી કંઈ ભુલ થઈ હોય તો જણાવી શકો છો અને હું મુસ્લિમ છું રાખી હિન્દૂ છે.

એવું હોય તો દુનિયામાં ઘણાએ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે અહીં રાખી સાવંત પણ જણાવતા મીડિયા સામે ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવે છેકે હું એકજ ભગવાનને મનુ છું ઉપર વાળો એકજ બિશ્નોઇ ગુરુપ અમારા ભાઈ છે અને ભાઈ તમે બહેનનું જીવવું હરામ કરશો અહીં રાખી મીડિયા સામે રડતા નજરે પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *