Cli
13 વર્ષ નાની અનન્યા પાંડેથી લગ્ન કરવાના અભરખા જાગ્યા આદિત્ય રોય કપૂરને...

13 વર્ષ નાની અનન્યા પાંડેથી લગ્ન કરવાના અભરખા જાગ્યા આદિત્ય રોય કપૂરને…

Bollywood/Entertainment Breaking

આદિત્ય રોય કપૂર પોતાના થી 13 વર્ષ નાની અનન્યા પાંડેથી લગ્ન કરવા માટે ઉતાવળા થઈ ગયા છે કરણ જોહરના જન્મદિવસથી શરૂ થયેલી લવશિપ હવે લગ્નના અંત સુધી જઈને પહોંચી છે ગયા દિવસો માંજ કોફી વિથ કરણ શોમાં અનન્યાં પાંડેએ આદિત્ય રોય કપૂરને પોતાના ક્રશ બતાવ્યા હતા અનન્યા એ કહ્યું હતું કે.

આદિત્ય એમને હોટ લાગે છે અનન્યાના મોઢેથી નીકળેલા આ શબ્દો સીધા આદિત્યના દિલ પર જઈને વાગ્યા છે કરિયરના સમયમાં જે એક્ટર લગ્નથી દૂર રહે છે આદિત્યે ખુદ એ સમયે લગ્નની વાત કરી દીધી છે આદિત્યે પોતાના લગ્નની ખુદ કરી દીધી છે લેટેસ્ટ ઇન્ટવરવ્યૂમાં આદિત્ય એ કહ્યું હું પુરી રીતે લગ્નમાં વિશ્વાસ રાખું છું.

જો થવાની હશે તો થઈ જશે એવું કંઈ નથી કે જેને હું મેનીફેસ્ટ કરવાની કોશિશ કરી રહ્યો છું દરેક દિવસને હું એવી રીતે જ લઉં છું જેવી રીતે આવે છે એટલે જો લગ્ન કરવાછે તો થશે મારી જોડે એવા કોઈ સોલિડ પ્લાન નથી મલબ સુનિશ્ચિત છે આદિત્ય અને અનન્યાને ઉંમરમાં 13 વર્ષનું અંતર છે પરંતુ ફિલ્મઈન્ડસ્ટ્રીઝ માં ઉંમરને કોઈ માન્ય રાખવામાં નથી આવતું.

અહીં અનન્યા પોતાના કરિયરના શરૂઆતમાં છે જયારે આદિત્ય નું ફિલ્મી કરિયર લાંબા સમયથી સારું નથી ચાલી રહ્યું પોતાના સમયના સ્ટારથી લગભગ પાછળ છે એટલે લગ્નની વાત સાંભળવી કોઈ નવાઈની વાત નથી આમ પણ હવે બોલીવુડમાં હવે એક્ટરન નાની ઉંમરમાં લગ્ન કરવાનું શરૂ કરી દીધું છે મિત્રો આ મામલે તમે કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *