આ પોસ્ટમાં બિહારની એક એવી વિધાર્થીનીની વાત કરવા જઈ રહ્યા છીએ જે નાની ઉંમરે લાખો યુવાઓની પ્રેરણા બની છે બિહારમાં થોડા દિવસો પહેલા CBSC દ્વારા ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરવમાં આવ્યું તેમાં બિહારના પટનાની શ્રીજા 99.4% લાવિને પુરા બિહારનું નામ રોષન કર્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે શ્રીજાનો.
અર્થ દેવી લક્ષ્મી થાય છે પરંતુ માતા સરસ્વતીની કૃપાથી આટલી નની ઉંમરે શ્રીજાએ મોટી સિદ્ધિ હાસલ કરી છે જેને લઈને પૂરું પટના સહિત બિહાર ગૌરવ અનુભવી રહ્યું છે પરંતુ મિત્રો તમને જાણીને ખૂબ દુઃખ થશે કે જ્યારે શ્રીજા માત્ર 4 વર્ષની હતી ત્યારથી તેના માથા પરથી માનો છાંયો હટી ગતો હતો અને તેના બાદ તેના પિતા પણ મૃત્યુ પામ્યા.
માતા અને પિતા વગરની શ્રીજા હિંમત હારી ન હતી તે મોટી થઈ ભણવામાં ખુબ રુચિ હતી થોડા સમય બાદ તે નાની નાનાના ઘરે ભણવા ચાલી ગઈ કઠોર મહેનત કરી અને તેનું પરિણામ તેણે પુરા બિહારને બતાવ્યું હાલમાં જાહેર થયેલ CBSE 10ની પરીક્ષામાં 99.4% માર્ક્સ લાવી માતા પિતા સાથે દાદા દાદીનું નામ શ્રીજાએ રોશન કર્યું છે.