અત્યારે બોલીવુડમાં શ્યામ રંગ વાળી એક્ટર સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેના વિષે જાણીને તમને વિશ્વાસ પણ નહીં થાય હાલમાં ઈશા ગુપ્તાએ વેબસીરીઝ આશ્રમ 3 માં જબરજસ્ત અભિનય કરીને અલગ નામ મેળવ્યું છે તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન એક એવો ખુલાસો કર્યો છે જેને સાંભળીને વિશ્વાસ કરવો પણ મુશકેલ થશે.
ઈશાએ જણાવ્યું કે શ્યામ રંગ હોવાને કારણે તેને મજાકનું પાત્ર બનાવી દીધું હતું ઈ ટાઈમ્સથી વાત કરતા ઈશા ગુપ્તાએ કહ્યું એક સમય હતો હું વિચારતી હતી કદાચ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી હોતી કારણ મારે આ બધાનો સામનો ન કરવો પડતો તમે ઈંડસ્ટ્રીઝમાંથી હોવ અને ફ્લોપ આપો તો પણ કોઈ મોટી વાત નથી.
કારણ તમારી જોડે બીજી ફિલ્મ પણ હશે મને યાદ છેકે જયારે મારી પહેલી ફિલ્મ ફ્લોપ ગઈ ત્યારે હું બહુ ડરેલ હતી પરંતુ મેં લાંબા સમય સુધી ખુદને સાંભળીને કામ કરતી રહી પછી તમને અનુભવ થાય છેકે બોલીવુડમાં આજ જિંદગી છે શ્યામ રંગ વિશે જણાવતા ઈશાએ કહ્યું હકીકતમાં આ એક બ્રાન્ડ કોન્ટ્રાક્ટ સમયે થયું હતું.
એ સમયે મેં કોન્ટ્રાક્ટ નતો વાંચ્યો જેમાં લખેલ હતી કે વાઈટનિંગ અને બ્રાઇટનિંગ પ્રોડક્ટ અહીં જો મારા ચહેરા પર હું ક્રીમ લગાવું અને તૈયાર થાય તો ચહેરાની ચમક આવે એમ હતી પરંતુ મને દ કરવા માટે ચોખ્ખી ના પાવડવામાં આવી ઈશાએ જણાવ્યું કે ભારતમાં જે રંગને શ્યામ કહીને નકારવામાં આવે છે વિદેશમાં તેને સુંદર કહીને પ્રસંસા કરવામાં આવે છે.