મેકઅપ વગર કરીના કપૂરને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે ખાસ કરીને એક્ટર મેકઅપ વર બહાર નીકળવાની હિંમત નથી કરતી આજે મીડિયાના કારણે એમને 24 કલાક મેકઅપમાં રહેવું પડે છે પરંતુ કરીના કપૂર જેવા જ મેકઅપ વગર રહેવાની હિંમત કરી તો તેના ચહેરાની અસલી સચ્ચાઈ લોકો સામે આવી ગઈ.
કેટલાય લોકોને વિશ્વાસ પણ ન થયોકે આ કરીના કપૂર છે મેકઅપ વગે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ થઈ ગયો હકીકતમાં કરીના કપુર અત્યારે દેશની બહાર ફેમિલી સાથે વેકેશન પર છે તેના વચ્ચે કરીનાએ પતિ સૈફ સાથે ત્રણ ફોટો શેર કરી આ ત્રણે ફોટોમાં કરીના મેકઅપ વગર જ જોવા મળી રહી છે.
જેવા જ લોકોએ આ તસ્વીર જોઈ તો લોકોએ કરીના કપૂરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું એક વ્યક્તિએ કરીના કપૂરની મેકઅપ વગરની ફોટો પર કોમેંટ કરતા લખ્યું ઉંમર દેખાઈ રહી છે હવે આગળનો બોલ્યો બુઢા અને બુઢી અન્ય બીજાએ લખ્યું તમે ઓળખાઈ નથી રહી કરીના મને લાગી રહ્યું છેકે તમે આ સર્જરીના કારણે આ બોલીવુડના છલના કારણે.
પોતાની સુંદરતા ખોઈ દીધી છે બૉલીવુડ માત્ર ને માત્ર પ્લાસિટિક સર્જરી સુંદરીઓ માટે જાણીતું છે અન્ય બીજાએ લખ્યું તમે દિવસે ને દિવસે પોતાની સુંદરતા ખોતી જઈ રહી છો તેના શિવાય કેટલાય બીજા લોકોએ પણ કરિનાની મજાક ઉડાવી કરીના અત્યારે 41 વર્ષની થઈ ગઈ છે અને ફિલ્મોથી પણ ધીરે ધીરે બહાર જઈ રહી છે.