વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની આવનાર ફિલ્મ લાઇગરરિલીઝ થાય પહેલા જ જોખમના વાદળ ફરવા લાગ્યા છે એકબાજુ સાઉથ ફિલ્મોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ કેટલાક લોકોએ સોસીયલ મીડિયામાં બાયકોટ લાઇગર ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યું છે તેને જોતા વિજય દેવરકોંડાનું લોહી ઉકળ્યું છે.
વિજય દેવરકોંડા એ બાયકોટ મુદ્દે વાત કરતા કહ્યું અમે આ ફિલ્મને બનાવવા માટે જીવ લગાવી દીધો છે મને વિશ્વાસ છેકે હું સાચો છું મને લાગે છેકે ડરની કોઈ જગ્યા નથી જયારે મારી જોડે કંઈ ન હતું ત્યારે પણ મને કોઈ ડર ન હતો અને હવે લાગે છેકે કોઈથી ડરવાની જરૂર નથી માનો આશીર્વાદ છે લોકોનો પ્રેમ છે.
ભગવાનનો હાથ છે અને આગ છે જોઈએ છીએ કોણ રોકે છે તેના શિવાય આજતકના મુજબ બાયકોટ મુદ્દે વિજય દેવરકોંડા એ કહ્યું મને ઠીકથી ખબર નથી આખરે એમના વિચાર શુંછે શું વિચારે છે અમે અમારી જગ્યાએ ઠીક છીએ મારો જન્મ હૈદરાબાદમાં થયોછે શું અમારે અમારી ફિલ્મો રિલીઝ ન કરવી જોઈએ.
શું અમારે ઘર પર બેસી જવું જોઈએ તમે બધા જોઈ રહ્યા ઓડિયન્સ અમારા પર કેટલો પ્રેમ વર્ષાવી રહી છે અને હું એજ ઓડિયન્સ માટે ફિલ્મો કરી રહ્યો છું મારે એ ઓડિયન્સન જોઈએ ડરવાની જરૂર જ નથી જ્યાં સુધી અમારી સાથે એ લોકો છે જ્યાં સુધી અમે સાચા છીએ ત્યાં સુધી ધર્મ નિભાવી રહ્યા ચીએ અમારે કોઈ ડરવાની જરૂર નથી અમે એ બેન્ચના નથી.
જે કમ્પ્યુટર આગળ બેસીને ટ્વીટ કરે છે વિજય દેવરકોંડાના આ બયાન પર સોસીયલ મીડિયામાં વિવાદ થઈ રહ્યો છે બાયકોટ કરાવનાર એમનો વિરોધ કર રહ્યા છે જયારે વિજય દેવરકોંડા શરૂઆતમાં ફિલ્મનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એમનો સ્વભાવ બરાબર હતો પરંતુ હવે બદલાયેલ જોવા મળે છે ધીરે ધીરે તેઓ આ મામલે ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે.