બૉલીવુડ અભિનેત્રી ક્યારેક એવા કપડાં પહેરે છેકે તેમના માથાનો દુખાવો એમનો એજ ડ્રેસ બની જાય છે કંઈક આવું જ ત્યારે બન્યું જ્યારે પરિણીતી ચોપરા તેના સ્ટારકાસ્ટ સાથે તેની એક ફિલ્મના પ્રમોશન માટે આવી હતી આ પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ એવા ઢીલા અને ફિટિંગ કપડાં પહેર્યા હતા કે તેને ટ્રોલ થવાનો વારો આવ્યો હતો.
પરિણીતી ચોપડા ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ જાય છે એકવાર ફરીથી પ્રમોશન ઇવેન્ટ દરમિયાન પોતાની ઢીલી ડ્રેસના કારણે એક્ટરે ચર્ચામાં આવી છે વાત કંઈક વર્ષ 2019ની છે પરંતુ સોસીયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહી છે જયારે પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ જબરિયા જોડી આવી હતી આ બંને સ્ટાર્સ દ્વારા આ ફિલ્મનું .
પ્રમોશન જોરશોરથી કરવામાં આવી રહ્યું હતું તેના વચ્ચે પરિણીતી ચોપરા એક પ્રમોશનમાં પોતાના ડ્રેસને લઈને ઘણી ચર્ચામાં રહી હતી સામે આવેલ વીડિયોમાં વિડીઓમાં જોઈ શકાય છેકે પરિણીતી ચોપરા સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા પણ સ્ટેજ પરછે આ બંને સ્ટાર્સ સ્ટેજ પર પોઝ આપી રહ્યા હતા વીડિયોમાં અભિનેત્રીએ પિસ્તા કલરનો શર્ટ સ્ટાઈલનો વન પીસ પહેરેલ હતો.
એક્ટરનો તે ડ્રેસ ખુબ ઢીલો છે ત્યારે પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાને મળવા માટે ઘણા લોકો સ્ટેજ પર આવે છે એવામાં જ્યારે સ્ટાર કાસ્ટનો કોઈ સભ્ય એક્ટ્રેસને મળવા આવે છે ત્યારે એક્ટ્રેસ તેને ગળે લગાવે છે અને મળતી સમયે કરતી પરિણીતીનો ડ્રેસ થોડો ઊંચો થઈ જાય છે અને તેની ઉપ્સ મોમેન્ટનો શિકાર થાય છે 2019 નો વિડિઓ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.