બહુ દિવસો બાદ કોઈ ટીઝર જોઈને કંઈક ફિલિંગ આવી છે કાશ્મીર ફાઇલ્સ અને ભૂલ ભુલૈયા બાદ બોલીવુડ સૂકું પડ્યું હતું હતું સાઉથ શિવાય કોઈ પણ હિન્દી ફિલ્મ લોકોનું દિલ નથી જીતી રહી પરંતુ પરંતુ હવે તેને જોઈને તમારા રુંવાટા ઉભા થવાના છે થોડા સમય પહેલા સૈફ અલી ખાન અને ઋત્વિક રોશનની.
આવનાર ફિલ્મ વિક્રમ વેદાનું ટ્રેલર લોન્ચ થયું અને એ વિશ્વાસ રાખો કે એક સેકન્ડ મટે પણ નજર નહીં છૂટે અદભુત શબ્દ શિવાય તમારા મોઢેથી બીજું કંઈ નહીં નીકળે એટલું સસ્પેન એટલું જાસૂસ અને એટલા સન્નાટાને ચીરતી અવાજો એટલું માસ્ટ ટ્રેલર લાંબા સમય બાદ જોવા મળ્યું ટ્રેલરમાં ઋત્વિકના જ ખાસ ડાયલોગ છે.
પરંતુ ઋત્વિકના આ ડાયલોગ વચ્ચે સૈફનું મૌન ઘણું કહી જાય છે એક્શનને એટલા રિયલ જેમ લેવામાં આવ્યા છેકે જોઈને તમને ફીલિંગ આવી જશે જો ટ્રેલર એટલું શાનદાર છે ત્યારે વિચારો ફિલ્મ કેવી બની હશે ઋત્વિક અને સૈફ બંને શાનદાર એક્ટર છે ધૂમથી લઈને વાર સુધી ઋત્વિકે જબરજસ્ત એક્શન કરી છે.
જયારે બીજી બાજુ સૈફતો કેટલાક ચોંકાવનાર પાત્ર કરી રહ્યા છે તાનાજી જેવી ફિલ્મોમાં એમનું પરફોર્મન્સ ખુબ પસંદ કરવામાં આવ્યું હતું હવે બે આટલા શાનદાર એક્ટર છે ત્યારે ફિલ્મ આપોઆપ સુંદર બની જાય પરંતુ આ બંને વચ્ચે ફિલ્મને સારી બનાવવાની જવાબદારી ડાયરેક્ટર ગાયત્રી પુષ્કરની પણ છે તમે પણ ટ્રેલર જોઈને પ્રતિક્રિયા જણાવી શકો છો.