ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બીનવારસી ભિક્ષુકો અસહાય બેસહારા દિવ્યાંગ લોકોની હંમેશા મદદ માટે દોડી પહોચંતા પોપટભાઈ આહીર ની સેવાકિય પ્રવૃત્તિઓ ને લોકો ખુબ પસંદ કરે છે તાજેતર માં પોપટભાઈ આહીર કામરેજ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યાં તેમને રસ્તા ની બાજુમાં રહેતા એક આધેડ વયના દાદાને.
જોતા તેઓ ચોંકી ગયા હતા માથામાં ટોપી ચશ્મા ગળામાં અનોખી કંઠીઓ સહીત ની ચીજો વિટેલો લાલ રુમાલ પોપટભાઈ એ તેમની સાથે વાત કરતા તેમને પોતાનું નામ અભયરાજ મિશ્રા જણાવ્યું અને તેઓ ઉત્તર પ્રદેશ ના વતની હોવાનું કહ્યું સાથે તેઓ ફિલ્મી કલાકારો ના નામ લેતા જણાવી રહ્યા હતા.
કે સલમાન ખાન શાહરુખ ખાન જેવું અભિનેતાઓ મને ઓળખે છે મોદી સાહેબ મારી સાથે ખુદ અહીંયા રોડ પર ચા પીવા માટે આવે છે અને મારે અભિનેતા બનવાનું છે એમ જણાવીને કહ્યું કે મારી તસ્વીરો તમે ખેચંવા લાગો પોપટભાઈ આહીર ને એ અંદાજો આવી ગયો કે આ દાદાની માનસિક.
હાલત બિહાર છે તેઓ અનોખી ઢબે વાત કરતા પોતાને એક અભિનેતા સમજી રહ્યા હતા પોપટભાઈ એ તેમને જણાવ્યું કે મારી સાથે ચાલો તમારી હું રહેવાની સારી વ્યવસ્થા કરી આપું તો તે દાદા સાથે આવવા રાજી નહોતા કહેતા કે હું અહીં જ રહેવાનો રોડ પર મને મજા આવે છે સેલિબ્રિટી.
મારી સાથે તસવીરો ખેંચાવા માટે આવે છે મોદીજી પણ આવે છે પોપટભાઈ આહીર ઘણી મથામણ કરતા તેમને પોતાની સાથે સુરત ચાલતા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ માં લઇ આવ્યા તેમની નોધંણી કરાવી અને તેમને ત્યાં રહેવા માટે સ્થાન અપાવ્યું તેમના વાળ દાઢી કાપીને તેમને.
નવડાવવા લઈ ગયા ત્યાં તેમને જોયું કે દાદાએ ઉપરા ઉપરી પદંર સર્ટ અને ટીર્સટ પહેરી હતી વારાફરતી કાઢીને તેમને નવડાવી સ્વચ્છ કપડાઓ પહેરાવી ને તેમને આશ્રમમાં રહેવા માટે સગવડ કરાવી આપી સાથે લોકોને પણ અપીલ કરી કે આવા લોકોની સહાયતા કરી તેમને મદદરૂપ જરુર બનજો.