બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ આદિ પુરુષ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે આ ફિલ્મમાં તેઓ રાવણના પાત્રમાં જોવા મળશે જેને લઇને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે શરૂઆતમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા લોકોએ ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો.
અને સૈફ અલી ખાનને સતત ટ્રોલ કરી રહ્યા હતા સૈફ અલી ખાન મીડિયા ની સામે પણ આવતા નહોતા ફિલ્મ આદિપુરુષમાં રાવણના પાત્રમાં સૈફ અલી ખાનનો બદલાયેલો લુક તેમની રોલિંગ માટે જવાબદાર હતો લાંબી દાઢી મુછ અને સ્ટાઇલિશ વાળ સાથે તે ટ્રેલરમાં ચામાચીડિયા પર બેસીને.
તાલીબાની અને મુઘલ રાજા જેવા લાગે છે એમ જણાવી લોકોએ વિરોધ કર્યો હતો આ વચ્ચે ફિલ્મ મેકરોએ રીલીઝ ડેટ આગળ વધારીને ફિલ્મ માં બદલાવ કરવાની પણ જાહેરાત કરી હતી એ વચ્ચે તાજેતરમાં શૈફ અલી ખાન કરીના ખાન સાથે દુબઈ અને સાઉદી અરેબિયા નો પ્રવાસ કરીને મુંબઈ.
એરપોર્ટ કરીના સાથે હળવાશ ની પળો માણતા સ્પોટ થયા હતા સ્ટાઈલીશ અંદાજ માં તેઓ એક બીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા શૈફ અલી ખાન બદલાયેલા લુક મિ જોવા મળ્યા તો આ જોડી બ્લેક ગોગલ્સ માં જોવા મળી હતી હાથોમા હાથ નાખીને એરપોર્ટ પર રોમાન્સ કરતા પેપરાજીએ.
તેમની તસવીરો ખેંચી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી ફેન્સ ફોલોવર એક તરફ પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો મુઘલ સામ્રાજ્ય નો રાવણ જણાવી ટ્રોલ પણ કરી રહ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.