કચ્ચા બદામ ફેમસ અંજલિ અરોડા અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે તેનો ગયા દિવસોમાં એક કથિત વિડિઓ વાયરલ થયો હતો પરંતુ તે વિડિઓ બબબતે અંજલિ અરોડાએ જણાવ્યું હતું કે વિડિઓ તેનો ન હતો હવે તેના વચ્ચે અંજલિ અરોડા હાલમાં હોટ અંદાજમાં સ્પોટ થઈ.
ગઈકાલે રાત્રે પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે તેમના વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં ટીવી અને બોલિવૂડ અનેક સેલિબ્રિટી જોવા મળ્યા હતા રિસેપ્શનના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં રિસેપ્શનમાં આવેલાસેલિબ્રિટી પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
પરંતુ અહીં તસ્વીરમાં બધાની નજર હાલમાં કથિત વાયરલ વિડિઓને લઈને ચર્ચામાં રહેલ અંજલી અરોડા પર પડી હતી કચ્ચા બદામ ફેમ અંજલીને જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે લોકો કહી રહ્યા છેકે તારે શું જરૂર હતી અહીં જવાની અહીં રિસેપ્શનમાં અંજલિને જોઈને કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.