બોલીવુડ કીગંખાન અભિનેતા શાહરૂખ ખાન પોતાના દમદાર અભિનય થકી 90 ના દશકા થી આજ સુધી ઘણી બધી ફિલ્મોમાં શાનદાર અંદાજમાં જોવા મળ્યા છે તેમની ઘણી બધી ફિલ્મો એ બોક્સ ઓફિસ ના રેકોર્ડ તોડી નાખ્યાં છે શાહરુખ ખાનના દેશ વિદેશમાં કરોડો ફેન્સ છે શાહરુખ પોતાના.
અભિનય સાથે ઓવર એટીડ્યુડ માટે પણ ખુબ ફેમસ છે તેઓ પેપરાજી કે મિડીયા સામે વધુ સમય ઉભા રહેતા નથી અને ફેન્સ ને દુરથી જ અભિવાદંન કરી બાય કહે છે તાજેતરમાં શાહરુખ ખાન સાઉદી અરેબિયા પોતાની ફિલ્મ ડંકી ના શુટિંગ માટે ગયા હતા આ દરમિયાન શુટિંગ પૂરી કરીને તેમને મક્કામાં ઉમરા કર્યા હતા.
તેઓ ઉમરા પુરા કરીને પોતાના વતન ભારત પાછા તાજેતરમાં ફર્યા હતા મુંબઈ એરપોર્ટ પર શાહરુખ ખાન સ્પોર્ટ થયા હતા એ સમયે તેમને જોતાં ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી ઉમરા મુબારકની બુમો પાડતા ફેન્સ તેમને શુભેચ્છા આપી રહ્યા હતા પરંતુ શાહરુખ ખાન કોઈને જવાબ આપ્યા વિના આગળ વધી રહ્યા હતા આ દરમીયાન ઘણી છોકરીઓ.
હાથમાં ગુલાબ લઈને શાહરુખ ખાનની આગળ પાછડ ગુલાબ આપવા ફરતી હતી પરંતુ શાહરુખ ખાન નીચી નજર રાખીને આગળ વધી રહ્યા હતા એ યુવતીઓ ગુલાબ આપવા કગરતી જોવા મળી પરંતુ શાહરુખ ખાન ગાડીમાં બેસી ગયા પરંતુ કોઈને પણ જવાબ આપ્યો નહીં કે ભેટ સ્વિકારી નહીં યુવતીઓ બધા વચ્ચે શરમમાં મુકાઈ હતી.