બોલીવુડ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન અને તેની પત્ની સુઝેન ખાનના છૂટાછેડા બાદ જ્યારથી સુઝેન ખાન અને અર્સલાન ગોનીએ તેમના પ્રેમ સંબંધોની જાહેર કબુલાત કરી છે ત્યારથી આ કપલ દરરોજ એકબીજા સાથે રોમાન્સ કરતુ જોવા મળે છે બંને ઘણીવાર સાથે પાર્ટી અને ઇવેન્ટ માં એક સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે.
સુઝૈન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ અને ગ્લેમર લુકને કારણે ખુબ જ હાઈલાઈટ રહે છે પોતાના મદમસ્ત ફિગર અને ફિટનેસ થી તે આ દરમિયાન ખુબ જ લાઈટમાં રહે છે 2000 ની સાલમાં ઋત્વિક રોશન અને સુઝેન ખાન એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા 2014માં તે બંને છૂટાછેડા લીધા હતા.
આ દરમિયાન તેઓના બે દિકરાઓ છે રુદાન અને રુહાન રોશન જે અભ્યાસ કરે છે હાલમાં સુઝેન ખાન પોતાના બોયફ્રેન્ડ સાથે લવ ઈન રીલેશનશીપ જોવા મળે છે તાજેતર માં એક ઇવેન્ટમાં અર્સલાન ગોની સાથે સુઝેન ખાન બોલ્ડ લુક મા સ્પોટ થઈ હતી હંમેશા ની જેમ હાથોમાં હાથ નાખીને રોમૅન્ટિક અદામાં અર્સલાનની.
બાહોમાં સુઝેન ખાને પેપરાજીને પોઝ આપ્યા હતા ફુલ મેકઅપ અને ઓપન બ્રાઉન હેર માં સુઝેન ખાન પોતાના બોલ્ડ લુક ને ફોન્ટ કરતી જોવા મળી હતી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.