બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર જેવુ એ પોતાના ફિલ્મી અભિનયય ની શરૂઆત સાલ 1999 માં આવેલી ફિલ્મમાં તાલ મા એક ડાન્સર તરીકે કરી હતી ત્યારબાદ સાલ 2003 માં તેઓ ફિલ્મ ઇશ્ક વિશ્ક માં દેખાયા જેમાં દમદાર અભિનય થકી તેમને ફિલ્મ ફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ 2004 માં.
ફિદા અને શિખર જેવી ફિલ્મો કર્યા બાદ શાહીદ કપૂર ને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા આપી ખુબ લોકપ્રિય બનાવનારા ફિલ્મ સાલ 2006 માં આવેલી વિવાહ હતી જે ફિલ્મ બાદ તેમની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો અને તેમને બોલીવુડ માં એક થી હીટ ફિલ્મો એક દમદાર અભિનય થકી આપી શાહીદ કપૂર.
બોક્સ ઓફિસ પર એક સુપરસ્ટાર અભિનેતા બનીને સામે આવ્યા તેમનો ડાન્સ અને અભિનય લોકો ખૂબ પસંદ કરે છે તેઓ જ્યાં પણ જાય છે ઘણી બધી મોડર્ન છોકરીઓ એની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતી જોવા મળે છે તાજેતરમાં બ્લેન્ડેર પ્રાઈડ દ્વારા યોજાયેલા રેમ્પ શો પર શાહીદ કપૂર શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા..
બ્લેક શુટ સ્ટાઈલીશ હેર માં તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તેને જોતા જ ક્રાઉડ માં જોરદાર બુમો પાડવા લાગી પ્રેશકો માં રહેલી છોકરીઓ સીટીઓ મારીને ફ્લાઈગ કીશ વરસાવી રહી હતી શાહીદ કપૂર ના આ અંદાજ પર ઘણી છોકરીઓના દિલમાં આગ લા!ગી ચુકી હતી તેના આ અંદાજ પર ઘણી ગર્લ્સ ફીદા થયેલી જોવા મળી.