બોલિવુડની ઘણી ફિલ્મો પણ કોપી હોવાનો આરોપ લાગતો હોય છે એ તો તમે જાણતા જ હશો પણ શું તમે એ જાણો છો કે બોલીવુડના એક અભિનેતા એવા છે જેમના પર બીજા અભિનેતાની કોપી કરવાનો આરોપ લાગ્યો છે.
આ અભિનેતા બીજા કોઈ નહિ પણ મુકેશ ખન્ના છે.દૂરદર્શનની સિરિયલ શક્તિમાન થી ઘરઘરમાં લોકપ્રિય બનેલા આ અભિનેતાએ કરિયર ની શરૂઆતમાં ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું.
જે બાદ એક જાહેરાતમાં પણ કામ કર્યું.આ જાહેરાતમાં તે સીડી પરથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા હતા.જો કે અભિનેતાની આ જાહેરાત જોયા બાદ અમિતાભ બચ્ચને કહ્યું કોપી કરતા હે સાલા..
કહેવાય છે કે આ આરોપ ને કારણે જ મુકેશ ખન્નાનું કરિયર બરબાદ થઈ ગયું.જો કે મુકેશ ખન્ના નું કહેવું છે કે તેમનો અવાજ અને સ્ટાઈલ પોતાની છે.
જો અમિતાભ તેમના બાદ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હોત તો શું તેમના પર પણ મુકેશ ખન્ના ને કોપી કરવાનો આરોપ લગાવ્યો હોત જણાવી દઈએ કે મુકેશ ખન્ના અને અમિતાભ બચ્ચને આજ સુધી એક સાથે કામ નથી કર્યું.