બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન આ દિવસોમાં પોતાની બોલ્ડનેસ અને આકર્ષક અંદાજથી લાઈમલાઈટમાં રહે છે પોતાના ફિટનેસ અને ડ્રેસિંગ સેન્સ થી હંમેશા ફેન્સને જોર્જીયા મદહોશ બનાવતી જોવા મળે છે જોર્જીયા મુંબઈ ની.
સડકો પર શાનદાર અંદાજમાં જીમ આઉટફીટમાં બ્લેક જીમ પેન્ટ સોર્ટ બ્લેક ટોપ માં સ્પોટ હતી પોતાના ક્યુટ ડોગીને લઈને જતી જોર્જીયા ઓપન હેર લાઈટ મેકઅપ બ્લેક ગોગલ્સ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેની મદમસ્ત ચાલ સાથે છલકાતા હતા તેની કાતીલાના જવાની અને.
માસુમ અદાઓ જોઈ ફેન્સ ના દિલના તાર ઝણઝણી ગયા હતા તેની મદમસ્ત ચાલ અને તેના ખુલ્લા વાળ પર ફેન્સ ફિદા થયા હતા પેપરાજીને શાનદાર અંદાજમા જોર્જીયા એ પોઝ આપ્યા હતા તેનો આ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો તેની તસવીરો પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા હંમેશા જોર્જીયા.
વેસ્ટન આઉટફીટ માં ખુબ જ આકર્ષક અંદાજમા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાડે છે બોલીવુડ અભિનેત્રીઓ પણ શરમાવતી ઈટાલીયન મોડેલ જોર્જીયા ની અદાઓ પર ફેન્સ દિવાના બનીને તેને ખુબ જ પસંદ કરતા જોવા મળે છે જોર્જીયા ના આ શાનદાર લુક પતમે શું કહેશો.