ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તાર માં લોક સેવા પરોપકારના કાર્યો થકી 200થી વધારે ગરીબ નિરાધાર આસરા વિહીન અને બે સહારા લોકોના મકાન બનાવનાર અને હંમેશા માતાપિતા વિનાના બાળકો અને વિધવા મહિલાઓને સહાય કરતા કોમેડી કલાકાર ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની જેઓ ગોડંલ વિસ્તારમાં.
સુલતાનપુરા નર્મદાબેન ના પરીવાર માં જીતુભાઈ જેઓ સગડો ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા પણ આંખો માં મોતીયા ની અસરથી જોઈ નહોતા શકતા તેનાથી ધંધો ચોપાટ થયેલો અને તેમની બહેન રશીલા બેન જેઓ એક વકીલ હતા પરંતુ જીતુભાઈ ની પત્ની ચાલી જતાં માનસીક હાલત લથડી જતાં.
તેઓ જ્યાં ત્યાં ફાટેલા તૂટેલા મેલા ડાટ કપડામાં રઝડી રહ્યા હતા મકાન વાવાઝોડામાં પડી ગયું હતું પરીવાર નું આ દુઃખ દર્દ જોતા ખજુર ભાઈ રડી પડ્યા હતા ખજુર ભાઈએ વચન આપ્યું તે પુરું કરી બતાવ્યુ તેમણે જીતુભાઈ ની આંખો નુ ઓપરેશન કરાવ્યું બહેનનો ઈલાજ કરવા માટે હોસ્પિટલ માં દાખલ કરાવી અને જીતુભાઈ ના પરીવાર માટે.
મકાન બનાવી પાચં દિવશ ની સખત મહેનત બાદ આ પરીવારમાં ખુશીઓ ફરી લાવી ગામલોકો પણ ખજુર ભાઈ ના આ નેક કાર્ય માં મોટી સંખ્યામાં જોડાયા હતા આ પરીવારની પુજા કરી પરીવાર સાથે બેઠા જીતુ ભાઈ રડી પડ્યા કહ્યું તમે સાક્ષાત ભગવાન બની ને ખજુર ભાઈ આવ્યા છો તમે મને આંખો આપી આ દુનીયાને જોઈ શકું છું.
સગડો ચલાવી જ્યાં ત્યાં જીદંગી ગુજારી તમારા જેવો માણા મને નથી મળ્યો ખજુર ભાઈ ના ખોળામાં આ દાદા રડી પડ્યા હતા જાણે એક માં ના ખોળામાં દિકરો રડે એમ ખરેખર આ જોતા લોકો પણ રડી પડ્યા હતા ખજુર ભાઈએ મહાદેવ નો જયકાર બોલાવી ને આ પરીવાર નુ મકાન બાંધવા સમયે મદદરૂપ બનેલા ગામલોકોનો પણ દિલથી આભાર માન્યો હતો.