ભારતીય ફેમસ સિંગર હની સિંગે જે આજે કર્યુ છે એ બાદ લોકો તેને પાગલ સુધી કહેવા લાગ્યા છે એક જમાનો હતો જ્યારે યુવાનો હની સિંગ ના દિવાના હતા એ વખતે ઈન્ટરનેટ નો એટલો બધો ઉપયોગ પણ નહોતો એ છતાં પણ હની સિંગ નૂ કોઈપણ ગીત આવતા જ વાઈરલ થઈ જતું હતું શહેરોમાં તો થીક પણ.
ભારતના ગામડાઓમાં માં પણ હની સિંગ નું નામ ગુજંતુ હતું પોતાની પત્નીને તલાક આપ્યા બાદ હવે હની સિંગ મોડેલ ટીના થડાનીના પ્રેમમા પડ્યા છે અને તેને ડેટ કરી રહ્યા છે હની સિંગ ની પત્ની એ આરોપો લગાવ્યા હતા કે પરિણીત હોવા છતાં હની સિંગના ઘણી બધી છોકરીઓ સાથે અફેર હતા.
એ સમયે હની સિંગે એ આરોપો ને જુઠા સાબીત કરી ને તલાક લીધા અને તરતજ પોતાની ગર્લફ્રેન્ડ ટીના ને ડેટ કરવા લાગ્યા છે બાદ હની સિંગ ના ફેન તેના આ વલણ થી નારાજ થયા હતા આ વચ્ચે હની સિંગે એવું કર્યુ છે કે તે લોકોના નિસાના પર આવી ગયા છે હની સિંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે.
મદહોશ બનીને ઝુમતા જોવા મળી રહ્યા છે વિડીયોમાં હની સિંગ મેરી જાન મેરી જાન કહી રહ્યા છે તો ટીના હની સિંગ ના ખોળામાં બેસી હની સિંગ ને કિસ કરી રહી છે આ વિડીયો જોઈને લોકોનું એવું કહેવું છે કે હની સિંગ હવે લડકીબાજી માં પડી ગયા છે લોકો આ વિડીઓ પર હની સિંગ ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે એક યુઝરે કમેન્ટ કરી કે પાગલ થઈ ગયો છેકે શું.
શાં માટે પોતાનું બનાવેલું નામ ખરાબ કરી રહ્યો છે બિજાએ કોમેન્ટ કરી કે લેજન્ટ વાળી ફીલિંગ્સ હવે પૂરી થઈ રહી છે આ હરકતો પર કાબુ રાખો તો એક વ્યક્તિએ જણાવ્યું કે અસલી હનીસિંગ બનો આ દીપક કલાલ જેવી હરકતો બંધ કરી દો એક યુઝરે તેને નશામાં આ હરકતો કરી રહ્યો છે જેનું દિમાગ છટકી ગયું છે આવી ઘણી બધી ટીકાઓ થી યુઝરો ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.