જે નાની ઉંમરમાં બાળકો પોતાનું સારું ન સારું વિચારી શકતા નથી અભિનેત્રી રુહારીકા એ ઉંમરમાં એ કામ કરી બતાવ્યું છે કે જેનાથી તેના માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા છે આવડત કાર્યશૈલી અને દ્રઢ મનોબળથી જીવનમાં બધું જ મેળવી શકાય છે તેવું રુહારીકા એ સાબિત કરી બતાવ્યું છે.
દેશમાં સૌથી મોંઘા શહેર મુંબઈમાં રુહારીકાએ પોતાના પૈસાએ કરોડો નું મકાન ખરીદી લીધું છે ફેમસ ટીવી સીરીયલ યે હૈ મહોબ્બતે માં ચાઈલ્ડ એક્ટર તરીકે રુહાનીકા નાની ઉંમરમાં જ ઘેર ઘેર ફેમસ બની હતી તેની નાની ઉંમરે જ ફેન ફોલોવર ખુબ થયા હતા અભ્યાસ સાથે રુહાનીકાએ અભિનય માં.
ખુબ સફળતા પ્રાપ્ત કરી ને પોતાના સપનાને નાની ઉંમરમાં જ સાકાર કરી બતાવ્યું છે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના પૈસે ખરીદેલા ઘરની તસવીરો શેર કરી ફેન્સ ને ચોકાવી દિધા છે રુહાનીકાએ પોતાની તસવીરો પર કેપ્સન માં જણાવ્યું છે કે હું પોતાના સપનાને પૂરા કરીને બહુ જ ખુશ છું હું મારી મમ્મી ના કારણે આ ઘર ખરીદી શકી છું.
કારણકે મમ્મીએ મારી કમાણી ની બચત કરી ડબલ માં મુકી હતી રુહાનીકાએ એ પણ જણાવ્યું હતું આ તો શરુઆત છે હું હજુ ખુબ મહેનત કરીને મમ્મી પપ્પા ના તમામ સપનાઓ સાકાર કરીશ રુહાનીકા ની આ પોસ્ટ પર લોકો ખૂબ પસંદ કરીને તેને શુભેચ્છાઓ આપીને આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે.