Cli

પૈસા આવતા જ કચ્ચા બદામ ફેમસ ભુપન બડયાકરના બદલાય શૂર અને કહી દીધું…

Bollywood/Entertainment Breaking

કચ્ચા બદામ ગીત ગાઈને જાણીતા બનેલા ભુપન બડયાકરના રંગઢંગ ચાલઢાલ બદલાઈ રહી છે પુરી દુનિયામાં એમનું ગીત લોકોના માથે ચડીને બોલી રહ્યું છે ઇન્ડિયા ટુડેના મુજબ ભુપનેને ગયા દિવસોમાં જ એમના ગીત માટે રોયલ્ટી રૂપે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા કેટલાક દિવસો પહેલા ભુપને મોટા મોટા સ્ટાર વચ્ચે.

કોલકત્તા નાઈટ ક્લબમાં પરફોર્મસ પણ કર્યું હતું તેના પહેલા તેઓ સૌરવ ગાંગુલીના શોમાં પણ પહોંચ્યા હતા વધતી લોકપ્રિયતાને લીધે ભુપનને કેટલીયે ઓફર મળી રહી છે હવે તેના વચ્ચે ભૂપને કહ્યું છેકે હવે એમણે મગફળી વેચવાનું બંદ કરી દીધું છે ઇન્ડિયા ટુડેથી વાતચીતમાં કહ્યું મેં હવે મગફળી વેચવાનું બંદ કરી દીધું છે અને હું એક કલાકાર બનાવા માંગું છું.

હવે હું એક સેલેબ્રીટી બની ગયો છું હવે હું સેલેબ્રીટી બન્યા બાદ મગફળી વેચવા જાઉં ત્યારે મારે અપમાનનો સામનો કરવો પડે મારા પડોશીઓ એ પણ મને કહ્યું છેકે હવે તમે બહાર ન જાઓ ક્યાંક એવું ન થઈ જાય તમને કોઈ કિ!ડનેપ કરીલે હું આજે તમને મળીને ખુબજ ખુશ છું તમે લોકોએ મને એટલો પ્રેમ આપ્યો કે તેના માટે હું બહુ આભારી છું.

મારા પાસે શબ્દો નથી પોતાની ખુશી જાહેર કરવા ભુપન છેલ્લા 10 વર્ષથી મગફળી વેચવાનું કામ કરી રહ્યા છે જ્યાં રોજ 300 જેવા કમાઈ લેતા હતા ભુપન પાસે ન પાક્કું ઘર છેકે ન ઘર બનાવવા માટે પૈસા પરંતુ હવે ધીરે ધીરે એમના પર પૈસા વરસવા લાગ્યા છે આશા છેકે ભુપન પૈસા મળ્યા બાદ એ નહીં ભૂલે કે તેઓ ક્યાંથી ક્યાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *