Cli
ગુજરાત ની ફેમસ લોક ગાયિકા તેજલ ઠાકોર પહોંચી પોતાના પતિ સાથે ગોવાની સફર માણવા...

ગુજરાત ની ફેમસ લોક ગાયિકા તેજલ ઠાકોર પહોંચી પોતાના પતિ સાથે ગોવાની સફર માણવા…

Breaking

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ગુજરાતી કલાક્ષેત્રના નામી કલાકારો પોતાપા શાનદાર કેરીયર થકી પોતાના સ્વપ્નો સાકાર કરીને આજે આનંદમય જીવન વ્યતીત કરી રહ્યા છે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગીતો લોકો ખૂબ જ પસંદ કરે છે એવો છે કલાકારો પણ ડાયરા ના પ્રોગ્રામો થકી ખૂબ મોટી કમાણી કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પોતાના સુમધુર અવાજથી ખુબ લોકપ્રિયતા મેળવનાર લોક ગાયિકા તેજલ ઠાકોર આજે ડાયરાના પ્રોગ્રામો થકી ખુબ સુખી જીવન જીવી રહી છે થોડા સમય પહેલા જ તેજલ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની નવી ફોરચ્યુનર ગાડીની કેટલીક.

તસવીરો શેર કરી હતી. ને લાખોના કિમંતની લક્ઝુરિયસ ગાડી નું સપનું સાકાર કર્યું હતું એ વચ્ચે તાજેતરમાં તેજલ ઠાકોર પોતાના પતિ રાજભા ઝાલા સાથે ગોવા વેકેશનની મજા માણવા માટે પહોંચી ચૂકી છે સ્ટેજ પ્રોગ્રામ અને વિડીયો આલ્બમ સોંગ થી ગુજરાત ભરમાં ખૂબ જ નામના મેળવનાર.

તેજલ ઠાકોર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના ડાયરાના વિડીયો અને તસવીરો તે અવારનવાર શેર કરીને પોતાના ચાહકોની સાથે કનેક્ટ રહે છે એ વચ્ચે તાજેતરમાં તેજલ ઠાકોરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તેજલ ઠાકોર.

બ્લેક ટીશર્ટ અને બ્લેક પેન્ટ માં હાથમાં મોટી બેગ સાથે ઉભેલી જોવા મળે છે ઓપન હેર લાઈટ મેકઅપ માં તેજલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેને આ તસવીરો ને શેર કરતા ગોવા વીથ હાર્ટ ઈમોજી શેર કરી પોતાના પતિ રાજભા ઝાલા ને મેન્સન કર્યા છે આ તસવીરો લોકો.

ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેમના પ્રવાસ માટે લોકો તેમને શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે તેજલ ઠાકોરની આ તસવીરો પર જોત જોતામાં લાખો લાઈક કમેન્ટ આવી ચુક્યા છે ગરમી ની શરૂઆત થતાં જ તેજલ ઠાકોર અને તેમના પતિ ગોવા વેકેશનની મજા માણવા પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *