અંભિતાભ બચ્ચનનો પ્રતીક્ષા બંગલાની સામેથી નીકળતા રોડને મોટો બનાવવાનો છે તેના કારણે અમિતાભ બચ્ચન અને એમના પડોશીઓને પોતાના બંગલાની જમીનનો હિસ્સો આત્મસમર્પણ કરવાનું કહ્યું છે બધા લોકોના બંગલાની દીવાલો તોડી પડાઈ છે સિવાય અમિતાભ બચ્ચનના બંગલાની.
હવે આ મામલાને લઈને મારાષ્ટ્રં લોકાયુક્ત એ એક સનસની બયાન આપ્યું છે લોકાયુકતે જણાવ્યું છે કંઈ રીતે મુંબઈ મહાનગરપાલિક અમિતાભ સાથે મળીને આ કામ ને નહીં થવા દેતી એક વર્ષથી આ કામ અટકી પડ્યું છે લોકાયુક્ત મુજબ બીએમસી બહાનું બતાવતા કહી રહી છેકે અમિતાભના બંગલાની દીવાલ.
એટલા માટે નથી તોડી કારણ કે એમની જોડે રસ્તો પહોળો કરવાની યોજના માટે કોઈ ઠેકેદારી નથી જયારે રસ્તાના ઠેકેદારની નિયુક્તિ કરવામાં આવશે ત્યારે દીવાલ પાડીને કબ્જો કરવામાં આવશે લોકાયુકતે પોતાના આદેશમાં કહ્યું એતો દેખાય છે બીએમસી ફાલતુ બાના બતાવીને બચ્ચન પરિવારના બંગલાની દીવાલ નહીં પાડવા માંગતી.
નિયમ એવું કહે છેકે જો કોઈ રસ્તાને પહોળો કરવો હોય તો પર્યાપ્ત બજેટમાં એ ઈલાકાની દીવાલોને તોડી દેવાય નવાઈની વાત એછે કે બીએમસિ બધાની દીવાલો પહેલાજ તોડી પાડી છે અંદરના બતાવે છેકે અમિતાભ ઇચ્છતા નથી કે એમના બંગલાની દીવાલ તોડવામાં આવે તેઓ ઉપરી અધિકારીઓ જોડે સંપર્કમાં છે એટલે દીવાલ તોડવાનું નામ કોઈ નથી લેતું.