ગુજરાતના અમદાવાદ ઓગણજ ખાતે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં દેશ વિદેશમાં થી શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે 200 એકર જમીનમાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખસ્વામી મહારાજ ની વિશાળ.
પ્રતિમા ઉભી કરવામાં આવી હતી સાથે પ્રમુખસ્વામી મહારાજ ની જીવન સ્મૃતીઓ ને પણ અક્ષરધામ કલા કૃતીમા આવરવા માં આવી હતી એ વચ્ચે તાજેતરમાં સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રી હરીનુ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંગઠન baps ના આગેવાનો ના જણાવ્યા અનુસાર.
મંદિરના નિર્માણ શું કામ થોડા સમય માં શરુ કરવામાં આવશે મંદિરની ડીઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે ભવ્ય શિખર બનાવવામાં આવશે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે એક મહીનાનો પ્રોજેક્ટ ની તૈયારી માટે સમય લાગી શકે છે મંદિરની ડીઝાઈન કૃતી રોડમેપ અમે થોડા જ દિવસોમાં.
સામે રાખીશું હાલ માં Baps કાર્યરત છે સાથે વાતચીત માં વિશેષ જણાવ્યું કે આજુબાજુની પાચં એકર જમીન ખેડુતો એ સ્વેચ્છાએ શ્રી હરી નું મંદીર બનાવવા માટે અમને દાનમાં આપી દિધી છે BAPS સંસ્થા એ ખેડુતો નો આભાર માને છે ધાર્મીક લાગણીઓ સાથે તેઓ અમારા કાર્ય માં સહભાગી.
બન્યા છે 30 ફુટની પ્રતિમા ઉભી કરવામાં આવી હતી હવે સંતો મહંતો ની ઉપસ્થિતિ માં ભુમી પુજન કરવામાં આવ્યું હતુ અને બાજુની 5 એકર ની જગ્યા પણ ખેડુતો દ્વારા સંસ્થા ને દાનમાં આપવામાં આવી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.