બોલીવુડના સહાયક અભિનેતા જેઓ બોલીવુડમાં ઘણી બધી ફિલ્મોમાં પોતાના અભિનય થકી પોતાની એક અનોખી ઓળખ બનાવી હતી સુરેશ ઓબેરોય જેવો ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા પાકિસ્તાનમાં એક હિન્દુ પરિવાર માં જન્મેલા હતા ત્યારબાદ વિભાજન વખતે તેઓ હૈદરાબાદમાં આવીને વસ્યા.
પોતાના ફિલ્મ કરિયર ની સફરમાં એમને બોલીવુડ સાથે ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો અને પોતાના આગવા નામ સાથે છ મિલિયન ડોલરની સંપત્તિ પણ કમાણા એમના દીકરો અભિનેતા વિવેક ઓબરોયે બોલીવુડમાં ફિલ્મ કંપની થી ફિલ્મ કેરિયર ની શરૂઆત કરી ત્યારબાદ એને ઘણી બધી.
ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીક અભિનય કર્યો વિવેકે પોતાના પિતા ના સ્વપ્ન સાકાર કરવા માટે ફિલ્મી સફરમાં એક થી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ 2003 માં બોલીવુડના ભાઈ સલમાન ખાન સાથે એમનો વિવાદ થયો વિવાદમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ના પ્રેમના સંબંધોમાં વિવેક ઓબેરોયની.
હાજરી એટલે કે વિવેક ઓબેરોય એશ્વર્યા રાય સાથે નજીક જોવા મળતા સલમાન ખાનને ગુ!સ્સો આવ્યો અને વિવેક ને એશ્વર્યા થી દૂર રહેવાની ધ!મકી પણ આપી મામલો આટલેથી અટક્યો નહીં સલમાનખાને પોતાના નજીકના પ્રોડ્યુસર અને ફિલ્મ મેકરો સાથે વાતચીત અને ઓળખાણ થકી વિવેકને ઘણી બધી ફિલ્મોમાંથી.
દૂર કરવામાં આવ્યો અને એને ફિલ્મ ના મળે એ માટે સલમાન ખાન એના વિરુદ્ધમાં કાર્ય કરવા લાગ્યો એનાથી વિવેક ઓબેરોય ના ફિલ્મી સફરમાં ઘણું બધું નુકસાન થયું જેનાથી ઘણા બધા નિર્માતા સાથેના વિવેકના સંબંધો પણ બગડ્યા એ પછી એક એવોર્ડ શો દરમિયાન વિવેકે સલમાન ખાનની માફી પણ માગી હતી પરંતુ સલમાન ખાન માફ.
કરવા માટે તૈયાર ન હતો આ વિશે સુરેશ ઓબેરોય પણ સમાધાન કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા પરંતુ નિષ્ફળ નિવડ્યા હતા આજે વિવેક ઓબેરોય અભિનય સાથે જોડાયેલા છે એમની નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી મોદીજીના જીવન સાથે જોડાયેલી ફિલ્મોમાં મોદીજી ના મુખ્ય પાત્ર સાથે અભિનય કર્યો છે સુરેશ ઓબેરોય પણ આજ પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે.