મિત્રો બોલીવુડની બ્રહ્માસ્ત્ર ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ છે જેમાં મુખ્ય ભૂમિકામાં રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે અમિતાભ બચ્ચનનો પણ રોલ છે રણબીર કપૂર પોતાની ફિલ્મને લઈને ઘણા ચિંતિત હતા તો ફિલ્મ રજૂ થયા ને આજે ત્રણ દિવસ થયા છે બ્રહ્મસ્ત્ર દેશભરમાં 5019 સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે.
જ્યારે અન્ય દેશોમાં 3894 સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે 410 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ તાજેતરમાં તાબડતોબ કમાણી કરી રહી છે જેની ત્રણ દિવસની આવક 100 કરોડનેપર પહોંચી છે ત્રણ દિવસમાં ફિલ્મને ખૂબ સફળતા મળી છે તેના વચ્ચે રણબીર કપૂર લોકોની વચ્ચે આવ્યા અને લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું તમે.
મારી ઈજ્જત બચાવી લીધી હું તમારો ખુબ આભારી છું આપ બધાના કારણે હું આજે બોલીવુડમાં ઉભો છું આપનો આવો જ પ્રેમ અવિરત અમારી સાથે રહે એવી હું આશા રાખું છું આમ કહેતા રણબીર કપૂર એ ચાહકોની વચ્ચે સેલ્ફી અને ઓટોગ્રાફ પણ આપ્યા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે લોકો ખૂબ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે