કેટલીય વાર રસ્તાપર માંગનારા લોકો સ્ટારના ગળાની હડ્ડી કંઈરીતે બની જાય છે તેની એક ઝલક કાલ રાત્રે જોવા મળી હકીકતમાં કાલ રાત્રે જેનેલિયા દેશમુખ અને શક્તિ કપૂર સહિત કેટલાય સ્ટાર એક બૉલીવુડ પાર્ટીમાં પહોંચ્યા હતા પરંતુ અહીં એક મંગાનાર છોકરીએ બધાના નાકમાં દમ કરી દીધો પાર્ટીમાં પહેલા.
જેનેલિયા ડિસોઝા આવી માંગનાર છોકરીને જોઈને જેનેલિયા ફટાફટ એમની પાસે પહોંચી ગઈ પરંતુ જેનેલિયા એ મગજ વાપયુઁ એમણે છોકરીને સારી રીતે વાત કરી અને પછીથી આપવાનું પ્રોમિસ કરવાની ગોટી આપી ગઈ તેના બાદ ગાડી આવી શક્તિ કપૂરની છોકરી ફટાફટ શક્તિ કપૂરની ગાડી જોડે પહોંચી ગઈ.
છોકરીએ જેવા જ શક્તિ કપૂર જોડે માંગવાનું શરૂ કર્યું શક્તિ કપૂર ગુસ્સામાં બોલ્યા ચલ હટ અહીંથી પરંતુ જેવા જ એમના યાદ આવ્યું કે આજુબાજુ તો મીડિયા છે એટલે એમણે તરત છોકરીના માથા પર હાથ રાખી દીધો પછી એમની ઈજ્જત બચાવવા ક્યારેક શક્તિ કપૂર છોકરીને માથા પર હાથ ફેરવવા લાગ્યા ક્યારેક ગાલ પર.
ઇચ્છવા છતાં શક્તિ કપૂર છોકરીને કંઈ ન કહી શક્યા છોકરી પણ છેલ્લી ક્ષણ સુધી શક્તિ કપૂર જોડે માંગતી રહી પરંતુ શક્તિ કપૂરે એક પણ રૂપિયો ન આપ્યો તેમનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ ગયો વિડિઓ બાદ લોકો જેનેલિયા ડિસોઝા અને શક્તિ કપૂરને ટ્રોલ કરતા ન આ આવડે તેવીઓ ભાષાનો પ્રયોગ કર્યો હતો.