તારક મહેતા કઃ ઉલ્ટા ચશ્મા શો દેશમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો ટીવી શોછે શો છેલ્લા કેટલાક સમયથી ચર્ચમાં છે શોને એક પછી એક એક્ટર છોડી રહ્યા છે તેના વચ્ચે શોને લઈને ફરીથી એક સમાચાર આવી રહ્યા છે હકીકતમાં રાઝ અનડકટ વિશેના આ સમાચારે શોના ફેન્સને મોટો આંચકો આપ્યો છે.
તમને જણાવી દઇએ છેલ્લા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ વર્ષોમાં આ શોના તમામ પાત્રોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા છે પરંતુ શોને કેટલાય પાત્રો છોડીને ચાલ્યા ગયા છે હવે આ લિસ્ટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પુ એટલે કે.
રાઝ અનડકટનું નામ પણ જોડાઈ ગયું છે રાઝ ના સામે આવેલા આ ન્યુઝે ફેન્સને મોટો આંચકો આપ્યો છે લાંબા સમયથી ચર્ચા હતી કે રાજ શોને છોડી રહ્યા છે પરંતુ હવે હુડ રાજે તેના વિશે મહોર મારી છે હકીકતમાં આ વખતે ટપ્પુએ પોતે સોશિયલ મીડિયા પર શો છોડવાની જાહેરાત કરી છે
તેણે એક પોસ્ટ શેર કરીને ;લખ્યું છેકે તમામ અટકળો અને પ્રશ્નોનો અંત લાવવાનો સમય આવી ગયો છે સત્તાવાર રીતે નીલા ફિલ્મ્સ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો મારો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે આગળ લખતા કહ્યું મેં શોથી ઘણું શીખ્યું છે મિત્રો બનાવ્યા છે આ મારી કારકિર્દીના શ્રેષ્ઠ સમય હતો.
અને હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ સફરમાં મને સાથ આપ્યો જેમાં આખી ટીમ મારા મિત્રો પરિવાર અને તમારા બધાનો આભાર અહીં ટપ્પૂએ તેના શિવાય પણ મોટી પોસ્ટ લખીને શોને અલવિદા કર્યો છે ટપુની આ પોસ્ટ બાદ ફેન્સને મોપ્ટો ઝટકો લાગ્યો છે.