Cli
ઉરફી જાવેદે બોલ્ડનેશની તમામ હદો પાર કરી, પહેર્યું કંઈક એવું કે જોઈને તમને પણ આવી જશે શર્મ...

ઉરફી જાવેદે બોલ્ડનેશની તમામ હદો પાર કરી, પહેર્યું કંઈક એવું કે જોઈને તમને પણ આવી જશે શર્મ…

Bollywood/Entertainment

પોતાના પહેરવેશેને લઈને લાઇમલાઇટમાં રહેતી એક્ટર ઉર્ફી જાવેદે હંમેશા પોતાના લુકથી બધાને ચોંકાવ્યા છે તેઓ એવા કપડાં પહેરીને આવી જાય છેકે તેવા પહેરવાનું કોઈ વિચારી પણ ન શકે એક્ટર તેના દરેક બોલ્ડ લુકને આરામથી પહેરીને લોકો સામે આવી જાય છે હાલમાં ફરીથી ઉર્ફી મુંબઈમાં જોવા મળી હતી અને અહીં તેઓ.

કંઈક એવું પહેરીને આવી ગઈ કે તેને જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ ઉરફી જાવેદે એકવાર ફરીથી બોલ્ડનેશની તમામ હદો પાર કરી દીધી હકીકતમાં ઉરફી મુંબઈમાં સ્પોટ થઈ ત્યારે ઉર્ફીએ ગ્રીન કલરનો સ્વિમસૂટ જેવો આઉટફિટ પહેર્યો છે અને કમરમાંથી નેટ સ્કર્ટ ટાઈપ બનાવવામાં આવ્યો છે જેનાથી બધું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું.

પાછળથી ઉર્ફીનો લુક એટલો બોલ્ડ હતો કે ત્યાં રહેલ લોકો તેને જોઈ જ રહ્યા હતા ઉર્ફી જેવા કારમાંથી નીચે ઉતરે છે અને તેણે પહેરેલ બ્લેઝર ઉતારીને પાપરાઝી જોડે ફોટો ક્લીક કરાવે છે ઉરફીએ અહીં તમામ હદો પાર કરતા બોલ્ડ ડ્રેસ સાથે આવી ગઈ ઉરફી ધીરે ધીરે વધુ બોલ્ડ બનતી જઈ રહી છે ઉરફીનું આ લુક જોઈ લોકો પણ.

દંગ રહી ગયા હતા તેનું આ લુક જોઈને લોકોએ તેને ટ્રોલ કરવામાં કોઈ કમી રાખી ન હતી પરંતુ અહીં કેટલાક ફેન્સ તો ઉરફીનું આ લુક પસંદ પણ કરી રહ્યા છે સોસીયલ મીડિયામાં પણ ઉરફી જાવેદની ફેન ફોલોવિંગ ખુબ ઝડપથી વધી રહી છે ઇન્સ્ટાગ્રામમાં ઉરફીને સાડા ત્રણ મલિયન ફોલોવર પહોંચવા આવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *