Cli

આને કહેવાય માંનો સાચો પ્રેમ રણબીર અને નીતુ કપૂરનો વિડિઓ જોઈને દરેક ભાવુક થઈ જાય તેવી ક્ષણો…

Bollywood/Entertainment Breaking

દુનિયામાં કોઈ પણ માણસ માનો દરજ્જો નથી છીનવી શકતો માં આખરે માં હોય છે માંની નજરોમાં બાળકો એક જેવા હોય છે તેઓ કોઈ સામાન્ય માણસ હોય કે અથવા કોઈ સુપરસ્ટાર પુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એમની માં નીતુ કપૂર અને પિતા રિશી કપૂર જેવી કોઈ જોડી નહીં જોવા મળે પોતાના પિતા રિશી કપૂરના નિધન બાદ.

જે રીતે રણબીર કપૂરે એમની માં નીતુ કપૂરને સંભાળ્યા છે તેની જેટલી પ્રસંસા કરવામાં આવે એટલી ઓછી છે નીતુ કપૂરનું રણબીર કેટલું ધ્યાન રાખે છે આજે તે લોકો સામે આવ્યું છે હકીકત માં ગઈકાલે રણબીર રિયાલિટી શો ડાન્સ દીવાને પર પહોંચ્યા હતા રણબીરને જોતા જ એમના પર પૂરું મીડિયા તૂટી પડ્યું.

રણબિર પણ ઉભા થઈને પોઝ આપવા લાગ્યા ત્યારે એમણે અચાનક નીતુ કપૂરની ગાડી આવતા જોઈ ત્યારે રણબીરે બધાને છોડ્યા અને ફટાફટ પોતાની માં જોડે ચાલ્યા ગયા એમણે નીતુ કપૂરને ગળે લગાવ્યા અને એમનો હાથ પકડીને પુરા સેટ પર ફરતા રહ્યા હાથોમા હાથ નાખેલ નીતુ કપૂર અને રણબીરનો વિડિઓ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *