બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લઈ ને ખુબ જ લાઈટમલાઈટ રહે છે તે ફિલ્મ સલામ વેકીના પ્રમોશન માટે ખુબ મહેનત કરી રહી છે આ જે ફિલ્મ આવનાર 9 ડીસેમ્બર ના રોજ રીલીઝ થવા જઈ રહી છે જેમાં અભિનેત્રી કાજોલ બિમાર પુત્રની.
માંના પાત્રમાં જોવા મળશે ખુબ જ ઈમોશનલ સ્ટોરી નું ટ્રેલર રીલિઝ થતા ફેન્સ ખુબ પ્રતિસાદ આપી રહ્યા છે આ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી કાજોલ બિગબોસ રીયાલીટી શો માં પોતાની ફિલ્મ પ્રમોશન માટે શાનદાર અંદાજમા પહોંચી હતી હંમેશા ની જેમ કાજોલ પોતાના પસંદીદા.
રંગની રેડ સાડી માં જોવા મળી હતી રેડ કોર્નકવર ચમચમાતી ડીઝાઇનેડ સાડી માં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને ડીપનેક મેચીગં સ્ટીવલેસ બ્લાઉઝ પહેરેલુ હતુ જેમાં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફેન્સ ને મદહોશ કરી રહ્યા હતા લાઈટ મેકઅપ અને રેડ લીપ માં.
તે ખુબ જ બોલ્ડ લુક થી ચાહકોને દિવાના બનાવી રહી હતી સોશિયલ મીડિયા પર કાજોલની આ તસવીરો ખુબ જ વાઇરલ થઇ હતી જે જોતા કાજોલની આ સ્ટાઈલીશ અદાઓ પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.