Cli
અમારી દીકરીઓને લોકો કહે ધંધો કર પૈસા મળશે, રોહિગ્યા સમજીને ઉઠાવી જાય છે પરંતુ અમે હિન્દુ વણઝારા છીએ...

અમારી દીકરીઓને લોકો કહે ધંધો કર પૈસા મળશે, રોહિગ્યા સમજીને ઉઠાવી જાય છે પરંતુ અમે હિન્દુ વણઝારા છીએ…

Breaking

અંગ્રેજોના સમયમાં વણઝારા જ્ઞાતિને ગુનાહિત પ્રવૃત્તિ કરતી જ્ઞાતિ જાહેર કરવામાં આવી હતી ભારતીય બંધારણ માં તેમને વિચરતી જ્ઞાતી તરીકે ઘોષીત કરવામાં આવી છે જ્યારથી ભારતમાં એનિમલ એક્ટ આવ્યો છે ત્યારથી રીછં સાપ અને વાનર ના ખેલ બતાવી ને આજીવિકા મેળવતા જનજાતીની હાલત કફોડી બની છે સંદેશ મિડીયા રીપોર્ટ અનુસાર.

ડોક્ટર અરુણ ઓરાન ઈન્ડીયન સોસીયલ ઇન્સ્ટિટયૂટમાં રિસર્ચ એસોસીયેટ છે તેઓએ એ અમલાની ગંભીરતા થી તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે વણઝારાઓ નાચ ગાન કરીને પેટ ભરતા હતા પરંતુ હવે ચોરી થાય છે તો તેમનું નામ સામેલ કરવામાં આવે છે અને તેમના પર પણ કાર્ય ચોરીના આરોપ લગાડી અને પોલીસ તેમને લઈ જાય છે.

શિક્ષણ નું પ્રમાણ ઓછું અને આજીવિકા માટે કોઈ સાધનો ના હોવાના કારણે આ સમાજની હાલત ખુબ કફોડી બની છે મહિલાઓ ઘર ચલાવવા માટે બહાર કામ કરવા જાય છે ત્યારે એ સમયે અંગ્રેજોએ તેમને ક્રિમીનલ ટાઈમ્બ જાહેર કર્યા હતા રાજસ્થાનના બુંદી કોટા જેવા અનેક વિસ્તારોમાં આજે પણ એવા બોર્ડ લગાડવામાં.

આવ્યા છે કે ક્રિમિનલ ટાઈબ્સ આગળ રહે છે ધ્યાન થી જાઓ રેનકે કમીશન ના રીપોર્ટ અનુસાર દેશમાં 98% વિચરીત જાતિના લોકો પાસે જમીન નથી અને એમાંથી 72 % લોકો પાસે તો ઓળખના દસ્તાવેજ પણ નથી સાલ 2019 માં કેન્દ્ર સરકારે નવી સમિતિ અને વિચલિત જ્ઞાતિ માટે બોર્ડની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તે મામલે .

કાંઈ પગલા લેવામાં આવ્યા નથી આ મામલે રાજારામ મદારીએ જણાવ્યું હતું કે નેતાઓ ચૂંટણી વખતે અમારી યાદ આવે છે જાહેરાત કરીને જતા રહે છે પરંતુ અમારા પરિવાર કેવી રીતે જીવે છે તે જોવા પણ આવતા નથી ગેદંલી નામની મહિલા એ જણાવ્યું હતું કે શહેરમાં પાક્કા મકાનો હોય છે દરવાજા હોય છે એ છતાં.

પણ કદી ઘણી બધી મહિલાઓ પર અત્યાચાર થતો હોય છે તેમના સાથે ખોટું કામ કરે છે તો અમે રસ્તા પર રઝડતા હોઈએ છીએ તમે એ વિચારો કે અમારી સાથે શું થતું હશે અમને પણ સારા કપડાનું મન થાય છે અમે પણ સારા કપડાં પહેરવા માગીએ છીએ પરંતુ એવા કપડાં પહેરીને નીકળીએ તો લોકો.

ધંધાવાળી કહેવા લાગે છે અમારી દીકરીઓને એમ કહે છે કે તું ધંધો કર તને પૈસા આપીએ પોલીસ ગમે ત્યારે આવે છે અને રોહિગ્યા છો એમ કહીને પકડી જાય છે દિકરા દિકરીઓ ભીખ માગે છે અમે હિન્દુ વણઝારા છીએ અમારી સાથે બહારના દેશોમાંથી આવેલા હોય એવો વર્તાવ કરવામાં આવે છે.

હમ શહેરમાં જઈએ છીએ લોકોની પાસે કદાચ માગ્યો તો તેઓ એમ કહે છે કે ધંધો કર. તારી દિકરીઓ ને‌ મોકલ પુરુષો પૈસા આપશે જો પુરુષ ભીખ માગંવા જાય તો ચોર છો રોહીગ્યા છો એમ કહીને પોલીસ પાસે પકડાવી દે છે પોલીસ પણ વિના સવાલ જવાબે ગરીબ સમજીને આમને અંદર પુરી દે છે ના મકાનો છે કે ના જમીન.

જો સરકારી બાબુઓ પાસે જાઈએ તો ગંદી ભાષા માં વાત કરી તગેડી મુકે છે રાજસ્થાન ના કોટા બુંદી જીલ્લા માં વસતા વણઝારા જ્ઞાતિ ના વિચરીત જ્ઞાતીના લોકો સાથે ચોર જેવો વ્યવહાર કરવામાં આવે છે તેમના નામના જાહેર માં બોર્ડ પણ લગાવાયા છે આજે પણ કમનસીબે લોકો અંગ્રેજોના આપેલા નામથી તેમને સંબોધીને બોલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *