બોલિવૂડ માં ખુબ ચર્ચા માં રહેલા અભિનેતા અર્જુન કપુર પોતાના લવ અફેર મલાઈકા એરોડા જે સલમાન ખાન ના ભાઈની પુર્વ પત્ની હતી એની સાથે આજકાલ વધારે જોવા મળે છે હંમેશા સુદંર છોકરીઓની વચ્ચે રહેનાર અર્જુન કપુર ની એક બહેન પણછે જે તાજેતરમાં અર્જુન કપુર સાથે એક વિડીયોમાં જોવા મળી જેમાં એ.
ખુબ સ્લિમ અને ખુબસુરત લાગતી હતી આજકાલ સતત કસરત અને વર્ક આઉટ કરીને પોતાના ફીગર ને મેન્ટેન કરીને ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ એક્ટીવા રહે છે તેણીએ હમણાં એક વિડીઓ મુક્યો હતો જેમાં વાદળી કલર નો સ્વિમિંગ શુટ પહેરી પુલમા પાણી માં છબછબિયાં કરી રહી હતી જેમાં ખુબ હોટ અને આકર્ષક લાગી રહી હતી.
એને હમણાં ફોટોશૂટ પણ કરાવ્યું છે એના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર છે અને ઈન્સ્ટ્રાગ્રામ પર સતત એક્ટીવ રહે છે તાજેતરમાં વાઈરલ થયેલા ઘણા વિડીઓ પર લોકોએ ખુબ કોમેન્ટ કરી છે બોલીવુડ મેં કબ આ રહી હો જેવી કોમેન્ટ પર કરી છે જેના જવાબમાં દિલવાળું ઈમોજી લાઈક પણ અન્સુલાએ આપી છે ચાહકો મુજબ મલાઈકા ને પણ.
ફીગરના મામલે પાછડ છોડે એમ દેખાય છે બોલિવૂડ ના અભિનેતા અને એના ભાઈ અર્જુન કપુર થી એ જાણવા પણ મળ્યું છે અન્સુલા કપુર થોડા સમય માં જ બોલીવુડ માં પગલાં માડંશે જોકે અન્સુલાએ આ બાબતે કોઈ જાહેરાત નથી કરી પણ એના આજકાલ ના તેવર આને એક્ટ વિડીઓ જોઈને લાગે છે જલ્દી બોલિવૂડ માં અભિનય કરતી જોવા મળશે