દેશભરમાં લવજેહાદ ની ઘટનાઓ સામે આવી રહી છે ઘણી યુવતીઓ પોતાના માતા પિતા વિરુદ્ધ જઈને લગ્ન કરે છે બાદમાં તેની પાસે પસ્તાવાનો પણ સમય રહેતો નથી માતા પિતાની મરજી વિરુદ્ધ વિધર્મી સાથે લગ્ન કરતી ઘણી યુવતીઓના કરુણ પરીણામ પણ આપણી સામે છે શ્રદ્ધા વાલકર જેવી અનેક.
યુવતીઓ આ ઝપેટમાં આવી ગઈ છે એ વચ્ચે તાજેતરમાં કર્ણાટક ના મેગંલુરુ માંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મેગંલુરુ માં એક પ્રખ્યાત હિન્દુ લેડી ડોક્ટર એક મુસ્લિમ યુવાનના ચક્કરમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરિવારજનો આ લગ્નથી રાજી નહોતા તેના કારણે યુવતી જીદે ભરાઈ હતી.
અને તેના પરિવારજનો ને ખુદ ખુશીની ધમ!કીઓ પણ આપી દીધી હતી આ કારણે પોતાની દીકરીની ખુશી જોવા માટે પરિવારજનો અલગ નથી સહમત થયા હતા અને લગ્નની કંકોત્રી પણ છપાવી દીધી હતી આ ઘટનાની જાણ થતા યુવતી ના મામા હિન્દુ સંત શ્રીવજ્જદેહી મહારાજને મળ્યા અને તમામ ઘટનાની જાણ કરી.
પોતાની ભાણી વિશે તેમને સચ્ચાઈ જણાવતાં નિસ્વાર્થ ભાવે સંત યુવતીના ઘરે પહોંચ્યા અને તેમને ત્યાં આસન જમાવી અને યુવતીને પ્રેમપૂર્વક સમજાવી તેને ધર્મ અને ગીતાના પાઠ જણાવ્યા માતા પિતા અને પરિવારજનોની હાજરીમાં હવન કુંડ ની સ્થાપના કરવામાં આવી આ દરમિયાન યુવતીને પોતાની.
ભૂલનો પસ્તાવો થયો અને તેને પોતાનું નિર્ણય બદલીને માતા પિતા ની પસંદના પોતાની જ્ઞાતીના યુવક સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા દેશમાં એવા ઘણા બધા સાધુ સંતો છે જે રાહ ભટકેલા લોકોને ધર્મના પંથે લાવે છે દેશભર માં આ મહંતના કામને સહારવા માં આવી રહ્યું છે તેમના આ કામની ખુબ.
પ્રસંસા કરવામાં આવી રહી છે યુવતી નું નામ અને ઓળખ પણ મંહત શ્રી વજ્જદેહી મહારાજે આપવાની ના કહી હતી સાથે મિડીયા સાથેની વાતચીતમાં તેમને લોકોને ધર્મ પ્રત્યે આદરભાવ સાથે ધાર્મીક લાગણીઓ કેળવી પોતાના સંતાનો ને ધર્મનું અધ્યયન કરાવવાની કરવાની સલાહ આપી હતી.