બૉલીવુડ એક્ટર અરબાઝ ખાન મલાઈકા અરોડા સાથેના બ્રેકઅપ બાદ અત્યારે વિદેશી મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયા ને ડેટ કરી રહ્યા છે જ્યોર્જિયા એન્ડ્રિયા હંમેશા સોસીયલ મીડિયામાં પોતાના આગવા અંદાજને લઈને છવાઈ રહે છે તેના વચ્ચે જ્યોર્જિયા એન્ડ્રિયા મુંબઈની સડકો પર સ્પોટ થઈ હતી.
અહીં તેની એ અંદાજ જોઈ ફેન્સ ઓન દંગ રહી ગયા હતા જ્યોર્જિયા એન્ડ્રિયા એ ટૂંકા કપડામાં સોસીયલ મીડિયામાં હાહો મચાવી રહી છે બોલ્ડ કપડામાં જ્યોર્જિયા એન્ડ્રિયા ખુબ બોલ્ડ લાગી રહી હતી અરબાઝ ની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયા મુંબઈની સડકો પર પોતાના હોટ અંદાજ સાથે જોવા મળી.
અરબાઝ ની ગર્લફ્રેન્ડે સ્પોર્ટ્સ ટોપ સાથે મટક મટક ચાલતા નીકળી હતી એવા સમયે તેને મીડિયાએ તેનું ફોટો ક્લીક કરી હતી હકીકતમાં જ્યોર્જિયા એન્ડ્રિયા જિમ જઈને પાછા આવતા સમયે જોવા મળી હતી તેના ખભા પર ટૂંકો રૂમાલ લટકાવેલ હતો અને હાથમાં મોબાઈલ સાથે જોવા મળી.
જ્યોર્જિયા એન્ડ્રિયાની જીમમાંથી આવતા સમયે પરસેવે રેબઝેબ થઈ હોય એવી દેખાઈ રહી હતી તેના અંદાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરીને પસંદ કરી રહ્યા છે મિત્રો જ્યોર્જિયા એન્ડ્રિયા ની આ બોલ્ડ તસ્વીર પર તમારી શું પ્રતિક્રિયા છે.