Cli
ફેમસ મોટીવેશન વક્તા સોનું શર્મા પહોંચ્યા પ્રમુખસ્વામી નગર, કહી સમજવા લાયક મસ્ત વાત...

ફેમસ મોટીવેશન વક્તા સોનું શર્મા પહોંચ્યા પ્રમુખસ્વામી નગર, કહી સમજવા લાયક મસ્ત વાત…

Breaking

અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો 600 એકર જગ્યામાં ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે દેશ વિદેશના લાખો લોકો અહીં આવી ધન્યતા અનુભવી રહ્યા છે જેમાં 200 એકરમાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામા આવ્યું છે પ્રમુખસ્વામી ની વિશાળ પ્રતિમા સામે લાઈટ શો.

અક્ષરધામ પ્રતિકૃતી બનાવવામાં આવી છે સ્વયંસેવકો રાત દિવસ સેવા આપી રહ્યા છે શતાબ્દી મહોત્સવ 15 ડીસેમ્બર ના રોજ શરુ થયો હતો જે હવે 15 જાન્યુઆરી ના રોજ પુરો થવા જઈ રહ્યો છે એ વચ્ચે તાજેતરમાં જ પ્રમુખસ્વામી નગરમાં બીએપીએસ આફ્રિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં દેશ-વિદેશના ઘણા બધા લોકો આવેલા હતા પ્રમુખસ્વામી નગરની મુલાકાતે ભારત દેશમાં સૌથી વધારે લોકપ્રિય અને ફેમસ એવા મોટિવેશન સ્પીકર સોનું શર્મા આવેલા હતા સોનુ શર્માનુ આખુ નામ ડોકટર ભુપીન્દ્ર શર્મા છે તેઓ સોનું શર્મા ના નામે ઓળખાય છે તેઓએ જીવનમા ઘણી સફળતા મેળવી છે .

તેઓ માત્ર મોટીવેશન વક્તા જ નહીં પરંતુ લેખક શિક્ષક બિઝનેસ કાઉન્સિલર ડાઈનેમીક ઈન્ડીયા ગૃપના બિઝનેસ અંતર પ્રીન્યોર પણ છે જે તેમને પ્રમુખસ્વામી નગર ની મુલાકાત લેતા બાપાની પ્રતિમા ને વંદન કરીને સ્વામીજીના આર્શીવાદ મેળવ્યા બાદ સ્ટેજ પર આવી ને જે શબ્દ કહ્યા તેઓ ભાઉક થયા હતા .

તેમને પોતાના પિતાને યાદ કરી ને જણાવ્યું હતું કે મારા પિતાજીના સારા કર્મો ને કારણે હું આ મહોત્સવ માં આજે હાજર રહી શક્યો છું ઈશ્વરના આશીર્વાદ હોય તો જ સંતોના કૃપાની પ્રાપ્તિ થાય છે આ શુભ અવસરે કિસન રેડ્ડી એ જણાવ્યું હતું કે સૌપ્રથમ હું પ્રમુખસ્વામી મહારાજના ચરણ કમળમાં નતમસ્તક નમન કરું છું.

અને મહંત સ્વામીના આશીર્વાદ માગું છું સ્વામી વિવેકાનંદ નું સૂત્ર નરસેવા એ જ નારાયણ સેવા પ્રમુખસ્વામી નગરમાં અને સંસ્થાનમાં જોવા મળે છે પ્રમુખસ્વામી મહારાજ હંમેશા લોકોના આદર્શ હતા તેમના વિચારો હંમેશાં લોકોનું ભલું કરવાના હતા તેમનું જીવન મંત્ર એ હતો કે લોકોનું ભલું એ જ આપણું ભલું પ્રમુખસ્વામી મહારાજ એ પોતાના .

જીવન દરમિયાન કોઈ પણ લોકોની આંખોમાંથી આંસુ આવવા નથી ગીતા તેઓ હંમેશા કોઈપણ કુદરતી આફત સામે પણ લોકોની સાથે ઊભા રહેતા હતા અને હંમેશા સેવકકીય પ્રવૃતિઓ થકી લોકોના દિલમાં આજે પણ અનોખું સ્થાન ધરાવે છે તેઓ આજે વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની તસવીરો અને .

વિડીઓ શેર કરતા મોટીવેશન વક્તા સોનું શર્મા એ આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી સોસીયલ મિડિયા પર તેમની આ તસવીરો લાખો લોકોએ પસંદ કરી હતી સોનુ શર્મા ને યુવાનો ખુબ જ પસંદ કરે છે તેમના શબ્દો માં હંમેશા એક જુસ્સો અને પ્રેરણા જોવા મળે છે તેમના માત્ર ભારતમાં જ નહીં વિદેશમા પણ લાખો‌ ફેન ફોલોવર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *