સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ સલમાન ખાન સિદ્ધાર્થની માતાનુ કંઈ રીતે ધ્યાન રાખી રહ્યાછે તે લોકોને સિદ્ધાર્થના નિધનના લગભગ પાંચ મહિના ખબર પડી છે કાલે બિગબોસના ફિનાલેમાં શહેનાઝ ગિલ પહોંચી હતી અહીં બિગબોસની પપર્શનલ ટીમની વિનંતીથી શહેનાઝ આવી હતી એમણે શોમાં સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપી.
અહીં વાતો વાતોમાં સલમાને જણાવ્યું કે તેઓ હમેશા સિદ્ધાર્થની માં રીટા આંટીના ટચમાં રહે છે સલમાને એ પણ જણાવ્યું કે તેઓ રીટા આંટીને ઘણીવાર ફોન કરીને સમાચાર લેતા રહેછે એ વાત બધા જાણે છેકે સલમાનનો સિદ્ધાર્થથી ખુબજ લગાવ હતો સિદ્ધાર્થનું જયારે અચાનક નિધન થયું ત્યારે સલમાનનું.
ટાઇગર થ્રિનું શૂટિંગ રશિયામાં કરી રહ્યા હતા તેના કારણે તેઓ એમના અંતિમ સંસ્કારમાં પહોંચી શક્યા ન હતા કાલે સ્ટેજ પર જે રીતે સિદ્ધાર્થને યાદ કરી રહ્યા હતા અને શાહનાઝને જે રીતે વારંવાર બોલાવી રહ્યા હતા તે જોઈને દરેક હેરાન હતા સલમાને કેટલીયે વાર શહેનાઝને ટાઇટથી હગ કરતા હતા નોર્મલી સલમાન.
એવું ક્યારેય નથી કરતા પરંતુ કાલે આ બધું હેરાન કરે તેવું હતું એ વાતતો બધા જાણે છેકે સલમાન લોકોની મદદ કરવા બધાથી આગળ રહે છે પરંતુ તેઓ સિદ્ધાર્થની માંથી પણ વાત કરેછે એ વાત લોકો સામે પહેલી વાર આવી સલમાને જયારે કાલે શહેનાઝ અને સિદ્ધાર્થ માટે પ્રેમ બતાવ્યો તેણે લોકોનું દિલ જીતી લીધું.